Satya Tv News

Category: સુરત

સુરતમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું, મંદીનો સામનો કરતાં રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ;

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં એક આગવી ઓળખ મેળવી ચૂક્યો છે. લાખો લોકોને રોજગારી પુરી પાડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ રળી આપે…

સુરતમાં કલર કામ કરતી વખતે હાર્ટ એટેક આવતા યુવકનું મોત, રાજકોટમાં 60 વર્ષીય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત;

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય ધર્મવીર કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. દરરોજની જેમ તેઓ આજે પણ કલરકામ કરવા માટે ગયા હતા. વેસુ વિસ્તારમાં એક સાઈટ પર કલર…

સુરતમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસ ની અનોખી ઉજવણી, અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી;

અમિતાભ બચ્ચનની નજીક રહેનાર આ ફેન દ્વારા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમિતાભ બચ્ચન નો જન્મદિવસ ઉજવ્યો હતો.અમિતાભ બચ્ચનને મળી તેમના જન્મ દિવસની ઉજવણી વિશે વાત કર્યા બાદ ઉજવણી કરી હતી.આ…

સુરતના ગોડાદરામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો,ચપ્પુના ઘા મારેલ વેપારીનું મોત

ગોડાદરામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયોમોબાઈલ એસેસિરિજના વેપારીનું મોત નીપજ્યુંગોડાદરા વિસ્તારના CCTV ફૂટેજ તપાસ શરૂપોલીસે 3 આરોપીની કરી ધરપકડ સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ધરગારા નામના મોબાઈલ એસેસિરિજના વેપારીને પીઠના ભાગે અજાણ્યાઓ…

સુરત:વાહનના ડીલરો નંબર પ્લેટ ન બનાવી આપતા અને વધુ ભાવ લેતા હોવાનો ઓટો કન્સલ્ટન્ટો દ્વારા કરાયા આક્ષેપ

RTOમાં વાહનોની નંબર પ્લેટ બનતી બંધવાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડીડીલરો દ્વારા અલગ અલગ ચાર્જ વસૂલાયા350 રૂ.બનતી પ્લેટ હવે બને છે 500 રૂ.માંડીલરો દ્વારા નંબર પ્લેટ લગાવા 10 દિવસનું વેઇટિંગભાવ…

સુરતમાં મોબાઈલ સ્નેચિંગ તેમજ ચોરીના મોબાઈલ ખરીદતા યુવાનની ધરપકડ

મોબાઈલ સ્નેચિંગ, મોબાઈલ ચોરીનો મામલોક્રાઈમ બ્રાન્ચે ઉનપાટિયાથી યુવાનની ધરપકડમોબાઇલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયોકુલ 2.87 લાખનો મુદ્દામાલ કર્યો કબજે સુરત શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલ સ્નેચિંગ કરનાર તેમજ ચોરીના મોબાઇલની સસ્તા…

સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી કમિટીની રચના બાદ લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત

સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી મળીલવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા…

ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ શાળાની બસના ડ્રાઇવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથ ધરી તપાસ

સોશિયલ મીડિયા સંબંધ કેટલી હદે ઘાતક પુરવાર થઈ શકે છે તેનો ખૂબ જ ધૃણાસ્પદ અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કેશોદ શહેરમાં આવેલી ખાનગી શાળાની ધોરણ 10ની વિદ્યાર્થીની પર શાળાના…

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, બે બાઈક વચ્ચેની ટક્કરની અત્યંત સામાન્ય તકરારમાં કર્યો વાર;

રાજસ્થાનના વતની અને સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારી મુલાજી ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરના રોજ તે પીઠના ભાગે ચપ્પુ વાગેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઇજાગ્રસ્તને…

સુરતમાં એક ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં 2 થી 3 કિલોમીટર બાઈક ચલાવી ઘરે પહોંચ્યા;

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુથી ગંભીર ઈજાઓ .કરવામાં આવી હતી. આ વેપારી લોહીલુહાણ ઘરે જાતે પહોંચ્યા હતા જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં…

error: