Satya Tv News

Category: સુરત

સુરતમાં ડામર રોડના નિર્માણ સ્થળે બેકાબુ ટ્રક ઘુસી જતા 3નાં મોત, નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ થયા

સુરત કામરેજના ઊંભેળ ગામ નજીક રોડ બનાવવાના મશીન અને ટ્રક વચ્ચે આજરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં રોડ બનાવવાના મશીન ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ…

સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો લંડન;

સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે…

સુરત :જૂની બોમ્બ માર્કેટમાં બંધ સાડીની દુકાનમાં લાગી ભીષણ આગ

સુરત જૂની બોમ્બ માર્કેટમાં લાગી ભીષણ આગ.સાડીની બંધ દુકાનોમાં અચાનક લાગી આગ.ફાયબ્રિગેડ સાથે જવાનોએ મેળવ્યો ભારે જહેમત બાદ આગ પર કાબુદુકાન સંચાલકને ભારે નુકશાન પહોચ્યુંપોલીસે કાર્યવાહી હાથ ધરી સુરતના વરાછા…

સુરતનાં વરાછામાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ, શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત;

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી.…

સુરતમાં મંત્રી કુંવરજી હળપતિ પર ઉઘરાણીના રૂપિયા પાડવાના લાગ્યા આરોપ

તાપીની વ્યારા હોસ્પિટલ મુદ્દે નિવેદનબાજી તેજસરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલનમંત્રી પર રૂ.ઉઘરાણીનો લગાવ્યો આરોપઆંદોલનકારી મહિલાએ પણ મંત્રીને આપ્યો જવાબ તાપીના વ્યારા ખાતે આવેલ રેફરલ સરકારી હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આંદોલન કરી…

સુરત:માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

માંગરોળના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજનઆસપાસના રક્તદાતોઓએ પણ કર્યું રક્તદાન રક્તદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે અંગે સંદેશ માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના પૂર્વ કેબિનેટ…

સુરત ઓલપાડ તાલુકાના જીણોદ ગામે તાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણી

જીણોદ ગામે “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણીતાલુકા કક્ષાનો “૭૪મા વનમહોત્સવ” ની ઉજવણીરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં વનમહોત્સવની ઉજવણીમંત્રીએ લીલી ઝંડી આપી વૃક્ષરથને કર્યું પ્રસ્થાનનમો વડ વનનાં નિર્માણનું અભિયાન હાથ ધર્યું સામાજીક વનીકરણ વિભાગ-સુરત ઓલપાડ…

સુરતમાં ધોરણ 8 અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે instagram પર મિત્રતા કરી ત્રણ યુવકોએ ગેંગ રેપ કર્યો

સુરતના વરાછા ખાતે રહેતી ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાર્થીને instagram, facebook પર એકાઉન્ટ બનાવવુ ભારે પડ્યું છે. વિદ્યાર્થીની instagram, facebook પર અભય નામના યુવકના સંપર્કમાં આવી હતી.…

14 વર્ષનો લખન ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબ્યો હતો, 36 કલાક બાદ નવસારી નજીકથી જીવંત મળ્યો;

શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય…

સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ, ઓફિસમાં જ 14 ઘેનની ગોળીઓ ગળી કર્યો આપઘાત પ્રયાસ;

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ 14 જેટલી ઘેનની…

error: