Satya Tv News

Category: સુરત

સુરત:નાના ભૂલકાઓ દ્વારા ગોકુળ ગામ,ભગવાન કૃષ્ણની જાંખીઓ બનાવી જન્માષ્ટમી પર્વની કરી ઉજવણી

સુરતમાં જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણીનાના ભૂલકાઓએ શ્રી કૃષ્ણની જાંખીઓ કરી તૈયારવડીલોનું માર્ગદર્શન મેળવી ગોકુળ ગામ બનાવ્યું કૃષ્ણ જન્મ ઉત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે,તેવામા…

સુરતમાં મહિલાનો બાળકો સાથે સામૂહિક આપઘાત, પતિ-પત્ની વચ્ચેના ઘરકંકાસમાં પગલું ભર્યું:

રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં 11 વર્ષના દીકરા અને 7 વર્ષની દીકરીને ફાંસી આપી માતા પોતે આપઘાત કર્યાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનું નામ રીટા દેવી છે…

STમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર, 6 અને 7 સપ્ટેમબરે સુરતથી 100 જેટલી ST બસો દોડાવાશે;

રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા…

સુરત:બારડોલી ખાતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી

બારડોલી ખાતે સેન્સ પ્રક્રિયા શરૂજિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાન.પા.ઓમાં શાસનના અઢી વર્ષ પૂર્ણ થશેપ્રદેશ ભાજપ તરફથી ત્રણેય આગેવાનોની પસંદગી સુરત જિલ્લામાં વિવિધ તાલુકા પંચાયત ,નગર પાલિકાઓમાં શાસન અઢી વર્ષ…

સુરત: બારડોલી રૂરલ પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

નજીવી બાબતે બે રહીશો વચ્ચે ઝઘડોઝરીમોરા ગામેથી હત્યાના આરોપીને ઝડપી પાડ્યોઆરોપીને ઝડપી તેની વિરૂધ કાર્યવાહી હાથ ધરી સુરત બારડોલી રૂરલ પોલીસે કડોદ નજીક આવેલા ઝરીમોરા ગામે હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં…

સુરતમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સો લોનના બહાને અમેરિકનો સાથે કરતા હતા છેતરપિંડી,

મોટા વરાછા ખાતે આવેલા ગોપીનાથ સોસાયટીમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે માહિતીના આધારે અહીં છાપો માર્યો હતો. જ્યાંથી આરોપી અંકિત ભુવા, આશિષ ઇરાસ્ટસ, રાહુલ ઉર્ફે…

બાપુનગરમાં રોડ પર પે એન્ડ પાર્કના ટેન્ડરનો વિરોધ, 200 વેપારીઓએ દુકાન બંધ રાખીને કર્યો વિરોધ

અમદાવાદનો ભીડભંજન રોડએ બાપુનગર વિસ્તારનો સૌથી વ્યસ્ત રસ્તો ગણાય છે. આ રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ રોડ પર પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર…

સુરતનો હનીટ્રેપનો ચોંકાવનારો બનાવ, ઇન્સ્યોરન્સ એજન્ટને ઘરે બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યો

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા LIC એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ…

સુરત જિલ્લાના બારડોલી ખાતે આગામી ગણેશ ઉત્સવના તહેવારને લઈને બારડોલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી…

સુરતના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસે માર્યો ઉથલો: 15 પશુઓના મોત

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં…

error: