Satya Tv News

Category: સુરત

સુરત માં PSI એ.કે.પટેલને કરાયા સસ્પેન્ડ, 3 યુવકોને માર મારવાનો મુદ્દો;

સુરતમાં 3 યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર ઘટનામાં વિવાદ સર્જાતા પોલીસ કમિશનરે PSI એ.કે.પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે…

સુરતમાં નકલી ગન બતાવી જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ

મગન નગર વિભાગ-02ના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં વૈષ્ણોદેવી જ્વેલર્સ નામથી વેપાર કરતા મુનીકેશભાઈ ધ્રુવનારાયણભાઈ ગુપ્તા એ બુધવારે સવારે 9 વાગ્યે જ્વેલર્સ શરૂ કરી ત્યારે જ ગ્રાહકના સ્વાંગમાં ચાર યુવકો પ્રવેશ્યા હતા. ચારેય…

સુરત:કામરેજની વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩ ગ્રાન્ડ લેન્ડિંગ કાર્યક્રમ યોજાયો

વશિષ્ઠ વિદ્યાલય ખાતે ચંદ્રયાન ૩નું ચંદ્ર પર સફળ લેન્ડિંગચંદ્રયાન ૩ ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજાયાઈસરો દ્વારા ચંદ્રયાન ૩ લોન્ચ કરાયુંચંદ્રયાન ૩ નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવની નજીક થશેશાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ…

સુરતમાં 27 વર્ષીય યુવકનું બે દિવસ તાવ આવ્યા બાદ મોત,અત્યાર સુધીમાં લગભગ 34 કેટલા લોકોના પાણીજન્ય રોગચાળાથી મોત

સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત નીપજ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બિમારીથી પીડાતો હતો,…

સુરત:ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…

સુરતમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી ,કાયદાના રક્ષકો જ નથી પાળતા નિયમ ટ્રાફિક નિયમો માત્ર જનતા માટે?

ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર…

સુરતમાં રાંદેરના કોઝવે નજીકથી નવજાત બાળકનું ધડ વગરનું શબ મળી આવ્યું

શનિવારે સાંજના સમયે રાંદેરના કોઝવે નજીકના પાળા કિનારેથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. નવજાત બાળકનું ધડ મળી આવ્યું હતું. કમરથી પગ વગરનો ધડવાળો મૃતદેહ મળી આવતા પોલીસ પણ…

સુરતના હરિયાલ GIDCમાં લાગી આગ,આગમાં 4 વ્યક્તિઓને ઈજા

હરિયાલ GIDC કંપનીમાં લાગેલી આગ બની બેકાબૂરહેણાક વિસ્તારોમા અફરાતફડીનો સર્જાયોમાહોલધાગા બનાવતી કંપનીમાં લાગી આગ7 ફાયર ફાઈટરની ટિમ આગને કાબુ લેવાના પ્રયાસોઆગને કારણે સમગ્ર ફેકટરીમાં કરોડોનું થયું નુકશાન સુરતના માંડવીની હરિયાલ…

સુરત:લંપટ આધેડે પોતાની પૌત્રી સમાન માસુમ સગીરા પર આચર્યું દુષ્કર્મ

મહુવા તાલુકાના ગામનો ચોંકાવનારો કિસ્સો11 વર્ષની માસુમ સગીરા પર આધેડએ કર્યું દુષ્કર્મપિતાના સગા ભાણાએ સગીરાન પર આચર્યું દુષ્કર્મસગીરાની માતાએ મહુવા પોલીસ મથકે નોંધી ફરિયાદઆધેડ લંપટની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ…

સુરતના કડોદરા મેળામાં યુવતીઓને બિભસ્ત ઇશારા કરતા વિધર્મીને મેથીપાક ચખાડાયો

કડોદરાના મેળામાં અજિબો ગરીબ કિસ્સો સામે આવ્યોસુરતમાં યુવતીઓ ગુસ્સે થઈ યુવાન પર તૂટી પડીબિભસ્ત ઇશારા કરતા વિધર્મીને ચખાડાયો મેથીપાકયુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી સુરત શહેરના એક યુવાન…

error: