સુરત: માતા પિતા માટે ચોંકાવનારી ઘટના,ચોથા માળેથી નીચે પટકાતા બાળકનું કરુણ મોત નીપજ્યું
માંગરોળ તા.ના નવાપુરા ગામમાં બાળકનું મોતચોથા માળેથી નીચે પડી જતાં કરુણ મોત નીપજ્યુંકોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી સુરતના માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક દોઢ વર્ષનો બાળક ચોથા માળના ઘરની…