સુરતમાં એક પરિવાર નિંદરમાં હતો ત્યારે અચાનક મકાન ધરાશાયી થયું,એક બાળકીનું મોત,ત્રણની હાલત ગંભીર
સુરત: કામરેજના પરબ ગામે ગોજારી ઘટના સામે આવી છે. અહીં વહેલી સવારે 4 વાગે કાચું મકાન ધરસાયી થયું હતું. આ ઘરમાં પતિ,પત્ની, દીકરો અને દીકરી સુતા હતા. મકાન ધરાશાયી થતા…