બિપોરજોય’ની અસરો : સુરતમાં ભારે પવન ફૂંકાતા જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાયી, એકનું મોત
જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ, ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત સુરતમાં મકાનની છતનો ભાગ ધરાશાયીછતનો ભાગ ધરાશાયી થતાં એકનું મોતલાલગેટ પોલીસે શરૂ કરી તપાસ સુરતના શાહપુરથી…