સુરતમાં 22 માસૂમોને ભરખી જનાર અગ્નિકાંડના 14 આરોપીઓ જામીન પર, કોર્ટ સુનાવણી શરૂ થતાં વાલીઓને ઝડપથી ન્યાયની અપેક્ષા
આજથી ચાર વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ થયા…