Satya Tv News

Category: સુરત

સુરતમાં રિમાન્ડ હોમમાં રહેલો સગીર પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી ગયો, સાબુ ખાઈ જતાં સારવારમાં ખસેડાયો હતો

સુરત સિવિલ હોસ્પિટલમાંથી એક સગીર આરોપી ભાગી ગયો હતો. મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો છે. રિમાન્ડ હોમમાં રહેલા સગીર આરોપીએ ચાર દિવસ અગાઉ…

સુરતના ઉધનામાં રોડ ક્રોસ કરતા યુવકને પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષા ચાલકે અડફેટે લેતા મોત

સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા રિક્ષાચાલકે અડેફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું.…

સુરત: મૃત્યુ બાદ પણ 7 લોકોને નવજીવન આપતો ગયો સુરતનો 9 વર્ષનો ‘આરવ’, એકના એક પુત્રના નિધન બાદ પરિવારનો અંગદાનનો નિર્ણય

શહેરમાં નાનકડા બાળકના અંગદાનની અભૂતપૂર્વ ઘટના બની છે. પૂણા ગામના અંટાળા પરિવારે પોતાના એકના એક ધોરણ-૪ માં અભ્યાસ કરતા માત્ર ૯ વર્ષના બ્રેઈનડેડ બાળકના ૭ અંગોનું દાન કરીને માનવતાની મિસાલ…

‘સુરત:જિંદગીમાં ગમતું નહોતું’ લખી રત્નકલાકારનો આપઘાત, પતિના આડાસંબંધથી પરિણીતાની આત્મહત્યાનો આક્ષેપ અને યુવકે ગળેફાંસો ખાધો

સુરત શહેરમાં અલગ અલગ બનાવમાં વધુ ત્રણ વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જેમાં વરાછામાં રહેતા રત્નકલાકારે મારો અગ્નિદાહ સુરતમાં આપજો, જીંદગીમાં ગમતું નહોતું લખી આપઘાત કરી લીધો હતો. છાપરાભાઠા રોડ…

સુરતમાં 4 વર્ષીય બાળક ઘરે કહ્યા વિના બમરોલી ખાડીમાં રમવા આવ્યું, અચાનક ખાડીમાં ગરકાવ થતાં મોત

શહેરના પાંડેસરામાં આજે બમરોલી ખાડી પાસે રમી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો. દુર્ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં…

સુરત જિલ્લાના ગોથાણ ગામે વીજળી પડતા યુવકનું મોત, ખેતરમાં ઝાડ કાપવા દરમિયાન વીજળી પડતા ઘટના બની

છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ગઈકાલે…

ઉધના ઉદ્યોગનગરમાં સાડી અને કુર્તાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, 4 કારીગરોનું રેસ્ક્યૂ કરાયુ

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગારમેન્ટ ની ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટરી હોવાને કારણે આગની ઘટના સતત બનતી રહે છે.…

સુરતમાં ટ્યુશન ટીચરે એકલતાનો લાભ લઈ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

શહેરમાં ટ્યુશન સંચાલકની હેવાનિયત સામે આવી છે. ટ્યુશન આવતી સગીર વયની કિશોરીને ટ્યુશન ટીચરે હવસનો શિકાર બનાવી છે. ત્યારે આ મામલે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને…

સુરતના ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવરે સુતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો

સુરતના ટ્રાન્સપોર્ટ ટેમ્પો ડ્રાયવરે સુતેલી બાળકીનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ ૧૦ વર્ષીય બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી કોસંબા પોલીસે…

સુરતમાં ડોક્ટર સાથે લિવ ઈનમાં રહેતી મહિલાને હાથ-પગ બાંધી લૂંટી, ઇદ નજીક હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, બેની ધરપકડ

સુરતના નાણાવટ વિસ્તારમાં ધોળે દિવસે બે લૂંટારૂએ ઘરમાં ઘુસી ડોક્ટરની પ્રેમિકાને હાથ-પગ સેલોટેપથી બાંધી માર મારી સોનાના ઘરેણાં, રોકડ અને ફોન મળી 2.39 લાખની લૂંટ ચલાવી હતી. આ લૂંટમાં પૂર્વ…

error: