Satya Tv News

Category: સુરત

સુરતમાં રિક્ષામાં મુસાફરની નજર ચુકવી મોબાઇલ ફોનની ચોરી કરતા, રિક્ષા ડ્રાઈવર સહિત 3ની ધરપકડ

સુરતમાં રિક્ષામાં ચોરીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડસેરામાં રિક્ષામાં મોબાઈલની ચોરીના કેસના 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રિક્ષા ડ્રાઈવર જ બે ઈસમો સાથે મળી મુસાફરના…

સુરત:તબીબની પત્નીએ ગ્લુકોઝ બોટલમાં 8 ઇન્જેકશનો આપી દેતાં દર્દીનું મોત

ઉધનામાં એક ક્લિનીકમાં તબીબની પત્નીએ છાતીમાં દુઃખાવાની ફરીયાદ સાથે સારવાર માટે ગયેલા એક યુવકને ગ્લુકોઝની બોટલમાં 7-8 ઈન્જેક્શનો આપી દીધા બાદ યુવકનું મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ પરિવારે ક્લિનીકમાં…

સુરતના બારડોલી-ધુલિયા હાઈવે પર જતા ડમ્પરમાં અચાનક આગ ભભૂકી ઉઠી, ડ્રાઇવર અને ક્લીનરનો આબાદ બચાવ

સુરત જિલ્લાના બારડોલીના ધુલિયા હાઈવે પર પસાર થતા એક ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી. ડમ્પરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર…

સુરતના ફૂડસદ રેલ્વે ફાટક નજીક ગુડ્સ ટ્રેને કારને અડફેટે લઈને 50 મીટર ઢસડી, કારચાલકનો આબાદ બચાવ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ફૂડસદ રેલવે ફાટક પર અકસ્માતની ઘટના બની હતી. અહીં માલગાડીએ એક કારને અડફેટે લઈને અંદાજીત 50 મીટર ઢસડી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુક્શાન થયું હતું,…

સુરત: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા ગયેલી યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ

રાજ્યભરમાં રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ ગઇ હતી. ત્યારે સુરતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પુણા ગામની યુવતી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા સુરત ગઇ હતી.…

સુરતમાં બાઇક પર જતા યુવાન અને રાધનપુરમાં બસ ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે યુવાનોએ જીવ ગુમાવ્યો છે. સુરતમાં માત્ર 27 વર્ષના શનિ કાલે નામનો યુવાન મિત્રો સાથે જમીને ઘરે આવતો હતો. તે દરમિયાન ચાલુ બાઇક પર જ તેને…

સુરતની કલંકિત ઘટના CCTVમાં કેદ:અઠવામાં 55 વર્ષનો હવસખોર 8 વર્ષની બાળકીને ખંડેર જેવા ઘરમાં લઈ ગયો, બળજબરીથી બીભત્સ વીડિયો બતાવી અડપલાં કર્યાં

સુરતના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 55 વર્ષના હવસખોર 7થી 8 વર્ષની બાળકીને ખંઢેર જેવ ઘરમાં લઈ ગયો હતો. જ્યાં બાળકીને બળજબરીથી મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવી અડપલા…

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

સુરતના સચીન વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટે લીધો છે. અકસ્માત થતા જ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી યુવકને સારવાર માટે…

સુરત: મહિલાની સળગેલી લાશ મળતાં ચકચાર સુરત મહિલાની સળગેલી લાશ મળતાં ચકચાર

મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી…

સુરતમાં રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી ખિસ્સા કાપતી ગેંગ ઝડપાઈ, પોલીસે સાત આરોપીની ધરપકડ કરી

સુરતમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા ચોરી કરી લેતી ટોળકીને સુરતની સલાબતપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે કુલ સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

error: