Satya Tv News

Category: સુરત

સુરત રેલવે સ્ટેશન પર હવે લોકોને મળશે આધુનિક સુવિધા, સુરત રેલવે સ્ટેશન બનશે પ્રમુખ સ્ટેશનોમાંથી એક;

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે…

સુરતનાં કામરેજમાં લકઝરી બસ ચાલક બન્યો બેફામ, 7-8 વાહનોને લીધા અડફેટે, ત્રણ વાહન ચાલકોનાં થયા મૃત્યું;

સુરતમાં ખાનગી લકઝરી બસનાં ચાલક દ્વારા લકઝરી બસને પુર ઝડપે હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ડ્રાયવર નશાની…

સુરતમાં જીમમાં ટ્રેડમિલ પર કાપડના વેપારીને આવ્યો હાર્ટ એટેક, હાર્ટએટેકથી થયું મોત;

સુરતના ભટાર વિસ્તારની આ ઘટના છે. ભટાર વિસ્તારના કાપડના એક વેપારીની હાર્ટ એટેકથી મોતની ઘટના જીમના કેમેરામાં કેદ થઈ છે. ભટારના કાપડના વેપારી વહેલી સવારે નિત્ય સમય મુજબ જીમમાં પહોંચ્યા…

સુરતમાં ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઈટ બનાવી કરી છેતરપિંડી, 12 ભણેલાઓએ કર્યું 20 કરોડનું દેશવ્યાપી કૌભાંડ;

સુરતના સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરો સમગ્ર વેપલો ચલાવતા હતાં. ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મુકી કિચનવેર અને ઘરવખરી સામાન…

સુરતમાં ક્રાઈમ સિરિયલોની ઘાતકી અસર, ભાઈએ સગી બહેન પર આચર્યું દુષ્કર્મ;

ક્રાઈમ સિરિયલો જેવી કે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ઈન્ડિયા સિરિયલની બાળમાનસ પર અવળી અસર થઈ રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારને બે સંતાન…

સુરત પોલીસે માત્ર 2 કલાકમાં જ ગુમ થયેલ બાળકીને શોધી, માતા-પિતા સાથે કરાવી આપ્યુ મિલન;

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારમાંથી બાળકીની માતા દુકાને સમાન લેવા ગઇ હતી. આ દરમ્યાન બાળકી ઘરેથી ગુમ થઇ ગઇ હતી. બાળકીની શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસને જાણ…

સુરતમાં મહિલા બુટલેગર પાસે તોડપાણી કરતાં ભાજપના કોર્પોરેટર નો વીડિયો થયો વાયરલ;

પાંડેસરા વિસ્તારના ભાજપના શરદ પાટીલ નામના કોર્પોરેટર દ્વારા મહિલા બુટલેગર પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવી હતી. કોર્પોરેટર મહિલા બુટલેગર પાસે રૂપિયા લેવા ગયા હોવાની ચર્ચા સાથે વીડિયો…

સુરતમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ, ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની આપી ધમકી;

ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેમાં લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ 15 સપ્ટેમ્બરના રોજ મહિલા…

સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતાં માસૂમને બસે લીધો અડફેટે, 6 વર્ષના બાળકના મોત;

બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના…

સુરતમાં બે ભાઈઓએ શાહિદ કપૂરની વેબ સિરીઝ જોઈને ખોલી નોટ છાપવાની ફેક્ટરી;

સુરતમાં બે ભાઈઓએ નકલી નોટો છાપવાનું નક્કી કર્યું અને તેની શરૂઆત કરી છે. આ માટે બંનેએ ‘ફર્ઝી’ વેબ સિરીઝ જોઈ અને પછી યુટ્યુબની મદદથી નકલી નોટ કેવી રીતે બનાવવી તે…

error: