Satya Tv News

Category: મુખ્ય સમાચાર

છત્તીસગઢના સક્તીમાં અંધશ્રદ્ધાએ આખા પરિવારનો કર્યો નાશ, 2ના મોત, 2 બેભાન અને 2એ માનસિક સંતુલન ગુમાવ્યું;

છત્તીસગઢના તાંદુલડીહ ગામમાં એક જ પરિવારના તમામ લોકોને ઉજ્જૈનના બાબા જય ગુરુદેવમાં આંધળો વિશ્વાસ હતો. આવી સ્થિતિમાં બધાએ બાબાના જાપ કરવાનું નક્કી કર્યું. સતત 6-7 દિવસ સુધી પરિવારના બધા સભ્યો…

મધ્ય પ્રદેશમાં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું થયું મૃત્યુ;

મધ્ય પ્રદેશના ભોપાલમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં લાઉડ મ્યુઝિકના કારણે 13 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટના ગત સોમવારે બની હતી. દુર્ગા મૂર્તિના વિસર્જન માટે…

ચૈતર વસાવાએ કહ્યું ધૂમાડો હોયતો કાઢી નાંખજો, જંગલખાતાને કે કોઇને ઊભા નહીં રહેવા દઇએ;

ડેડિયાપાડાના માલસામોટ ખાતે આયોજિત ‘એક પેડ મા કે નામ’ના ખાતમૂહર્ત કાર્યક્રમમાં ચૈતર વસાવાએ મનસુખ વસાવાની હાજરીમાંજ જંગલખાતાનો ઉધડો લઇ લીધો. ચૈતર વસાવાએ કહ્યું કે અમે કંઇ અહીંયા ફોટા પડાવવા નથી…

ખંભાળિયામાં સગીર ભત્રીજાએ સગી ફઈ પર બગાડી નજર, પીડિતા પર આચર્યું દુષ્કર્મ;

સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગી ફોઈ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે પીડિતા અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરીને…

હમાસ સંગઠનનો મોટો નેતા યાહ્યા સિનવાર ઠાર મરાયો, મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ;

હમાસ આતંકી સંગઠનના ચીફ યાહ્યા સિનવારનો મૃત્યુ પહેલાનો વીડિયો સામે આવ્યો,યાહ્યા સિનવાર છેલ્લા શ્વાસ સુધી ઇઝરાયલી સૈનિકો સામે લડતો રહ્યો. જેનો વીડિયો સામે આવ્યો છે. ગાઝામાં સિનવાર અને તેના સાથીઓ…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 17 વર્ષની સગીરા પર 7 થી 8 શખ્સોએ કર્યો ગેંગરેપ;

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની…

સુરતનાં કામરેજમાં લકઝરી બસ ચાલક બન્યો બેફામ, 7-8 વાહનોને લીધા અડફેટે, ત્રણ વાહન ચાલકોનાં થયા મૃત્યું;

સુરતમાં ખાનગી લકઝરી બસનાં ચાલક દ્વારા લકઝરી બસને પુર ઝડપે હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ડ્રાયવર નશાની…

ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો સોનાનો ભાવ, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ;

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું હળવું ઘટાડા સાથે જોવા મળ્યું. પછી તેમાં લગભગ 60 રૂપિયાની તેજી જોવા મળી અને તે 76,726 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.…

અંબાલાલ પટેલે કરી આગાહી, દિવાળી પણ બગડશે, માવઠું, ચક્રવાત, ગાજવીજ સાથે વરસાદ;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં માવઠું પડશે. ગુજરાતમાં 17થી 24 ઓક્ટોબર દરમિયાન માવઠાની અસર જોવા મળશે. 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું પડશે. 18 ઓક્ટોબરથી…

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના, ઝેરી દારૂ પીવાથી 27થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ;

બિહારમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે. મંગળવારે અને બુધવારે સિવાન, સારણ અને છપરામાં ઝેરી દારૂ પીવાથી 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઝેરી દારૂની આડઅસરથી ડઝનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી…

error: