જુઓ આજનું રાશિભવિષ્ય: કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે જાણો;
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું વૃષભ (બ.વ.ઉ.)ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ…