IPL 2024 : પ્લેઓફની રેસ આ ટીમની વધી મુશ્કેલી, પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી;
રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ બેંગ્લરુના ચિન્નાસ્વામી સ્ટિડયમમાં રમાઈ હતી. આ મેચ આઈપીએલ 2024ની 30મી મેચ હતી. જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટા હાઈ સ્કોરિંગ વાળી મેચ હતી.હૈદરાબાદે પહેલા…