Satya Tv News

Category: દેશ-દુનિયા

પાકિસ્તાનમાં ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને જમાડ્યા;

પાકિસ્તાનમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ભિખારીએ પોતાના દાદી અવસાનના 40 દિવસ…

આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

કોમોડિટી બજારમાં 18 નવેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગત અઠવાડિયે સતત ગગડ્યા બાદ આજે સોના અને ચાંદી ચડતા જોવા મળ્યા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું…

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અદાણી-PM મોદીનું પોસ્ટર શેર કરતા રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ;

મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે.રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર, શાળાઓને તાળાબંધી, માત્ર ધો.10-12ના કલાસ રહેશે ચાલુ;

દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની…

બાબા સિદ્દીકી હત્યા કેસ ગુજરાત સુધી પહોંચ્યો,આણંદના પેટલાદમાંથી સલમાન વોહરાની ધરપકડ;

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો…

CNGના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો સુ છે કારણ;

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક…

નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું, ભારતથી લઇને અમેરિકા સુધી હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં પડી મુશ્કેલી;

ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ અત્યારે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. માઈક…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં બાળકોના વોર્ડમાં આગ લાગતા 10 બાળકોના મોત;

ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે…

આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો;

સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેમજ સ્થાનિક બજારમાં તેની કિંમતો ઝડપથી ઘટી રહી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી ડૉલર વધી રહ્યો છે અને…

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારના 7 લોકોના મોત;

ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો…

error: