સીમા હૈદરને મોકલવામાં આવશે પાકિસ્તાન
નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી…
નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી…
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં નમામી ગંગે પ્રોજેક્ટની સાઈટ પર વીજ કરંટ લાગવાથી 10 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યા છે. હાલ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો…
દિલ્હીનો મોટો હિસ્સો ડૂબી ગયા બાદ હવે યમુના નદીનું પાણી આગ્રામાં ‘પ્રેમના પ્રતિક’ તાજમહેલની દિવાલો સુધી પહોંચી ગયું છે. તાજમહેલની આટલી નજીક નદીનું પાણી જોઈને સ્મારકની સુરક્ષાને લઈને ચિંતા થઈ…
પાકિસ્તાનથી પોતાના પ્રેમ સચિન મીણા સાથે રહેવા માટે સીમા હૈદર નોઈડા આવી ગઈ. જેને લઈને હવે શંકા વધારે ગાઢ થતી જાય છે. ગેરકાયદેસર રીતે ઘુસણખોરીને લઈને તપાસ એજન્સીઓ સતત તેની…
પોલેન્ડની 45 વર્ષીય મહિલા બાર્બરા પોલાક અને ઝારખંડના હજારીબાગ જિલ્લાના કટકામસાંડી બ્લોકના ખુત્રા ગામના 27 વર્ષીય શાદાબ મલિકની લવસ્ટોરી સામે આવી છે. બાર્બરા પોલેન્ડથી તેના બોયફ્રેન્ડને મળવા તેની પાંચ વર્ષની…
આ ઘટના મંગળવાર રાતના 3 વાગ્યાની આસપાસની છે. પરિવારના લોકો ઘરની બહાર ઉંઘી રહ્યા હતા. આ દરમિયાન ધારદાર હથિયારથી ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. તે બાદ તમામને ઘસેડીને ઘરના…
શંકાસ્પદ આતંકવાદીઓ વર્ષ 2017માં હત્યાના કેસમાં આરોપી હતા CCBએ CID સાથે મળીને સંયુક્ત ઓપરેશનમાં જુનૈદ, સોહેલ, ઉમર સહિત 5 શકમંદોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો…
વિરોધ પક્ષોએ ભેગા થઈને જે મહાગઠબંધન બનાવ્યું તેને INDIA નામ આપ્યું અને તેમના શક્તિ પ્રદર્શન બાદ હવે NDA એ પણ વધુમાં વધુ નાના પક્ષો સાથે મળીને ગઈ કાલે શક્તિ પ્રદર્શન…
આજે સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જોવા મળી જોરદાર તેજીસેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 67 હજારની નજીક ખુલ્યોનિફ્ટી પણ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19,750ને પારમંગળવારે ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત…
ઝારખંડ હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે અને તે ઝારખંડના કોડેર્મામાં 8 મહિના પહેલા…