Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

હિમાચલના શિમલાની સ્કૂલમાં 12 વર્ષના છોકરા દ્વારા સાત વર્ષની બાળકીના ડિજિટલ રેપનો કિસ્સો, પોલીસ ફરિયાદ નોંધાઈ

હિમાચલના શિમલાની સ્કૂલમાં સામે આવ્યો ડિજિટલ રેપનો કિસ્સો12 વર્ષના છોકરાએ સાત વર્ષની છોકરીનું કર્યું યૌન શૌષણઅંગૂઠા અને આંગળીઓથી પીડિતાના પ્રાઈવેટ પાર્ટનો કર્યો ટચ શિમલામાં એક બાળકી સાથે ડિજિટલ રેપનો મામલો…

ઘરના 6 સભ્યોને ફરસાથી કાપ્યાં પછી ધાબે સુહાગરાત મનાવી રહેલા ભાઈ-ભાઈને, નવાઈનું તો પછી બન્યું

ઉત્તર પ્રદેશ મૈનપુરીના ગોકુલપુર ગામના રહેવાસી સુભાષ યાદવનો આરોપી પુત્ર સોહવીર નોઈડામાં રહે છે. તે ત્યાં કમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. ગુરૂવારે સુભાષ યાદવના નાના પુત્ર સોનુના લગ્ન યોજાયા હતા. સોહવીર…

નીતિન ગડકરીએ ટ્રક ડ્રાઈવરો અંગે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- કેબિનમાં AC ફરજિયાત કરાશે

દેશમાં ઓટો ઉદ્યોગ સતત આગળ વધી રહ્યો છે. આ સંદર્ભમાં, પરિવહન મંત્રાલય પણ સમયાંતરે નવા પગલાં લેતું રહે છે. આ એપિસોડમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી વાત કહી છે.…

નર્સરી શાળામાં તમારું બાળક સુરક્ષિત તો છે ને? હવે માતા પિતા થઈ જાવ એલર્ટ ,સામે આવ્યો ખૌફનાક વીડિયો

નર્સરી સ્કૂલમાં કેરટેકર મહિલા બાળકોને રૂમમાં બંધ કરીને જતી રહે છે અને પાછળથી એક બાળક અન્ય બાળકને વારંવાર મારે છે. CCTV કેમેરામાં ઘટના કેદ થઈ. બેંગલૂરુની પ્રિ-સ્કૂલનો વીડિયો વાયરલકેરટેકર મહિલા…

પૂંછમાં LoC ખાતે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત, હાલમાં અમિત શાહ છે કાશ્મીર પ્રવાસે

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ જમ્મુ કાશ્મીરમાં LOC પર ઘૂસણખોરી નિષ્ફળકાશ્મીર પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહઆતંકવાદીઓ સાથેની…

કલોલમાં કોલેરાનો કહેર , 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, કુલ 11 કેસો નોંધાયા

કલોલમાં અત્યાર સુધી કોલેરાના 11 જેટલા કે, કલેક્ટર દ્વારા કલોલ નગરપાલિકાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો ગાંધીનગરના કલોલમાં કોલેરાનો હાહાકારન.પાનો 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેરઅત્યાર સુધી 11 જેટલા…

રાજસ્થાનમાં ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ

ટ્યુશને જવા નીકળેલી છોકરી પર પોલીસવાળાએ કર્યો ગેંગરેપ મર્ડર કરીને લાશ ટોકિઝ પાસે ફેંકી, ઘટનાથી ચકચાર મંગળવાર સવારે પીડિતા ટ્યુશન જવા ઘેરથી નીકળી હતી ત્યારે ખજુવાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા…

ચીનમાં મોટી દુર્ઘટના: યિનચુઆનના રેસ્ટોરન્ટમાં ધમાકેદાર બ્લાસ્ટ થતા 31ના મોત

રાત્રિના સમયે એક રેસ્ટોરન્ટમાં અચાનક ગેસ વિસ્ફોટ અને એક સાથે 31 લોકોના કરુણ મોત, 7 લોકો હોસ્પિટલમાં દાખલ ચીનની એક રેસ્ટોરન્ટમાં મોટો વિસ્ફોટયિનચુઆન પ્રાંતમાં રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટ31 લોકોના મોત જ્યારે…

ઈન્સ્ટાગ્રામ પર લવ જેહાદની રમત, આર્યન બની ઝાહિદે યુવતીને પ્રેમજાળમાં ફસાવી

અલીગઢ જિલ્લાના ગાંધી પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતી ઈન્સ્ટાગ્રામ પર આર્યન નામના આઈડીવાળા યુવકને મળી હતી. બંનેએ એકબીજા સાથે લાંબા સમય સુધી વાત કરી. પરિચય વધ્યો અને થોડી…

રાજસ્થાન: દલિત વિદ્યાર્થિનીની ગેંગરેપ બાદ હત્યા, આરોપીઓમાં બે પોલીસકર્મી પણ સામેલ

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.…

error: