Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

સુરત : સરથાણામા બર્ગર કિંગમાં આગ લાગતા અફરા તફરી મચી

સુરતમાં બર્ગર કિંગમાં લાગી આગફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોચ્યોંમહિલા કર્મચારી દાઝી જતા હોસ્પિટલ ખસેડાઈ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરેન્ટમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાને પગલે…

કલ્યાણમાં બેંક સાથે રૃા. 6.3 કરોડની છેતરપિંડી ,બનાવટી દસ્તાવેજોના આધારે હોમલોન મેળવી : 26 ઘર ખરીદનારા, 4 બિલ્ડર, રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ સહિત 33 જણ સામે કેસ

હપ્તા ભરવામાં આનાકાની થતાં બેન્કને છેંતરપિંડીનો ખ્યાલ આવ્યો કલ્યાણમાં હોમલોન મેળવવા માટે બનાવટી દસ્તાવેજો સબમિટ કરીને સહકારી બેંક સાથે રૃા. ૬.૩ કરોડથી વધુ રકમની છેતરપિંડી કરવા બદલ ૩૩ જણ સામે…

IND VS SA 3RD ODI : ભારતની 7 વિકેટે શાનદાર જીત

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં સાઉથ આફ્રિકાએ આપેલા 100 રનના ટાર્ગેટને 19.1 ઓવરમાં…

ઉત્તર પ્રદેશ : મુઝફ્ફરનગર કવાલ કાંડ: બીજેપી MLA સહિત 12 લોકોને 2-2 વર્ષની જેલની સજા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે મંગળવારે 2013ના રમખાણો પહેલા બનેલા કવાલ કાંડ સાથે સંબંધિત એક કેસમાં ભાજપના ધારાસભ્ય વિક્રમ સૈની સહિત 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની જેલ…

ગાઝિયાબાદ : બે સમુદાયના લોકો વચ્ચે ઉગ્ર લડાઈ,પથ્થરમારો અને ગોળીબાર

ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર શાંતિ જાળવીને બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંધ્યા હતા ગાઝિયાબાદ શહેરને અડીને આવેલા ઈકલા ગામમાં મંગળવારે…

વડોદરામાં કુલ 8 પોલીસ ઈન્સ્પેકટરની કરાઈ આંતરિક બદલી

મોટાભાગના PI ને લિવ રિઝર્વ પોલીસ કંટ્રોલમાંથી પોલીસ મથકોમાં મુકવામાં આવ્યા વડોદરામાં ચૂંટણી પહેલા વધુ એક વખત બદલીનો દોર જારી છે. વડોદરામાં 8 પોલીસ ઈન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે.…

પાક.માં 15 દિવસમાં ચાર હિન્દુ યુવતીના અપહરણ, ધર્માંતરણ વધ્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુ મહિલાઓ અને યુવતીઓને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસમાં ચાર યુવતીઓના અપહરણ કરી લેવામાં…

મુંબઈ : વેપારીની અંધશ્રદ્ધાનો ગેરલાભ : જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને અંદાજે રૃા. ૪૦ લાખની માલમત્તાની ચોરી

ધાર્મિક વિધિવિધાનમાં બહુ માનતા વેપારી પરિવારની અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવ્યો : યુવકોની વાતમાં આવી ફરિયાદ પણ ના કરી મુંબઈના ભાયખલા નજીક મઝગાવમાં વેપારીનાં ઘરેથી જીન દાગીના અને રોકડ ચોરી જતો હોવાનું…

છત્તીસગઢમાં EDની સૌથી મોટી રેડ : અનેક અધિકારીઓના ઠેકાણા પર દરોડા

જે અધિકારીઓના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા છે તેમાંથી મોટા ભાગના સીએમ ભૂપેશ બઘેલના નજીકના હોવાનું જાણવા મળ્યું છે છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત પ્રદેશના અનેક શહેરોમાં સવારથી EDએ દરોડા પાડ્યા…

અમદાવાદ :એસીબીની ટીમ દ્વારા રૂ.35000ની લાંચ લેતા 2ને દબોચ્યા

રાજ્ય વેરા અધિકારીએ GST નંબરની કામગીરી કરવા માંગી લાંચ રાજ્ય વેરા અધિકારી સહિત અન્ય બે લોકોએ લાંચ માંગી GST નંબર રિજેક્ટ થતા અન્ય બે લોકો સહિત અધિકારીએ લાંચની માંગણી કરી…

error: