Satya Tv News

Category: દેશ-દુનિયા

1 ડિસેમ્બર, 2024 થી થશે ઘણા નિયમોમાં ફેરફાર, જેનો સીધી અસર પડશે તમારા ખિસ્સા પર;

વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઇને હજુ પણ સસ્પેન્સ, શપથવિધિની તૈયારીઓ થઇ શરૂ;

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી. મુંબઇથી દિલ્હી સુધી મહાયુતિમાં બેઠકો ચાલી રહી છે. જોકે,આ પહેલા જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે…

મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ બનશે.? શિંદેએ અમિત શાહ સામે 4 મોટી માંગણીઓ મૂકી;

ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મોડી રાત સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને બેઠક ચાલી હતી. લગભગ અઢી કલાક ચાલેલી બેઠકમાં કેબિનેટ વિભાગની પણ ચર્ચા થઈ હતી. જેમાં એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી…

ઝારખંડ દુષ્કર્મ અને હત્યાનો મામલો, કસાઈનો ધંધો કરનારે ‘લિવ-ઈન પાર્ટનર’ના જ કર્યા 40 ટુકડા;

ખૂંટી જિલ્લાનો 25 વર્ષીય નરેશ ભેંગરા છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં તેના જ શહેરની 24 વર્ષની યુવતી સાથે ‘લિવ-ઈન રિલેશનશિપ’માં રહેતો હતો. જોકે, થોડા સમય પહેલા તે ઘરે આવીને મહિલાને જાણ…

અજમેર શરીફ દરગાહને લઇને વિવાદ, દરગાહને શિવ મંદિરનો દાવો કરતી અરજી કોર્ટમાં મંજૂર થયા બાદ વિવાદ;

ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, દરગાહ 850 વર્ષ જૂની છે અને તેનું 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે…

નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની કરી ધરપકડ;

મુંબઈમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો અને PM મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ આ કોલને ગંભીરતાથી લઈ પોલીસે અજાણ્યા…

આજે બુધવારે સોનાની કિંમત 75,690 રૂપિયા, જાણો ચાંદીનો શું છે ભાવ.?

27 નવેમ્બર અને બુધવારે સોના અને ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર બુધવારે સોનાની કિંમત…

એકનાથ શિંદેને ભાજપ તરફથી આપવામાં આવી બે મોટી ઓફર, જાણો કઇ 2 ઓફર આપી.?

મહારાષ્ટ્રમાં મહાયુતિને મામૂલી બહુમતી મળ્યા બાદ જ એકનાથ શિંદેની સીએમ સીટ કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ બીજેપીના સારા પ્રદર્શનને કારણે દૃશ્ય બદલાઈ ગયું છે. બીજેપી તેના સીએમ બનાવવાનો પ્રયાસ કરી…

એક જ દિવસમાં આટલો ઘટી ગયો સોનાનો ભાવ જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ;

વાયદા બજાર MCX ની વાત કરીએ તો મંગળવારે સોનું 0.02 ટકા કે 17 રૂપિયાના ઘટાડા સાથે 75,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જે ગત કારોબારી સત્રમાં…

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી.?

એકનાથ શિંદેએ રાજભવન પહોંચીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા.મહારાષ્ટ્રમાં ભાજપે સૌથી મોટી જીત મેળવી છે. 288 વિધાનસભા બેઠકમાંથી ભાજપે…

error: