ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે સરપંચના ઘરે લખાઈ રહ્યા હતા બોર્ડની પરીક્ષાના પેપર
ઉત્તર પ્રદેશના દેવરિયા ખાતે પોલીસે નકલ માફિયા ટોળકીનો પર્દાફાશ કરીને 9 આરોપીઓની ધરપકડ કરી છે. હાઈસ્કુલ અને ઈન્ટરની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ સરપંચના ઘરે લખાઈ રહી હતી અને તે સમયે પોલીસે…