લેબનોનમાં ઇઝરાયેલની સૌથી મોટી એરસ્ટ્રાઇક: અમેરિકાએ આપી ચેતવણી;
મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે.ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં ઘુસી ગઇ છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીની અને હવાઇ બન્ને સ્તરના હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલના હુમલાનો જવાબ આપતા હિજબુલ્લાહે ઉત્તરી ઇઝરાયેલ પર…