Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ઈઝરાયલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, માસૂમને બનાવ્યા નિશાન, શાળા પર હવાઈ હુમલોમાં બાળકો સહિત 20ના મોત;

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન…

મુંબઈમાં ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી;

14 ઓક્ટોબરના દિવસે મુંબઈથી ઊપડતી ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યાર…

બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડ સુધી હતું મોટું નામ, જાણો બાબા સિદ્દીકીના વિષે વધુ જાણકારી;

બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીનો જન્મ 13 સપ્ટેમ્બર 1958ના રોજ થયો છે. જ્યારે 12 ઓક્ટોબર 2024 રોજ તેમનું મૃત્યું થયું છે. તે એક ભારતીય રાજકારણી હતા જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તાર…

મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય;

મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે…

લોરેન્સ બિશ્નોઈ ગેંગ: પહેલા મૂસેવાલા, પછી ગોગામેડી અને હવે બાબા સિદ્દીકી, જાણો ક્રાઈમ કુંડળી;

એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. ગેંગ સાથે સંકળાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ગેંગે મે 2022માં પંજાબી…

લાલુ પરિવારને લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી;

આરોપ છે કે લાલુ પ્રસાદ 2004 થી 2009 વચ્ચે દેશના રેલ્વે મંત્રી હતા તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને જમીનના બદલામાં રેલ્વેમાં ગ્રુપ ડીની ભરતીમાં ઘણા લોકોને નોકરી અપાવી. આરોપ…

કેનેડામાં એક ભારતીય વ્યક્તિની મકાન માલિક દ્વારા ઘરમાંથી હકાલપટ્ટી, આજોઈ કેનેડાનો મોહ થઈ જશે ભંગ;.

સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે દર્શાવે છે કે પ્રવાસીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં એક મકાન માલિક એક ભારતીય વ્યક્તિના ઘરનો…

પુણેમાં મિત્રને વૃક્ષ સાથે બાંધી યુવતી પર 3 નરાધમો દ્વારા ગેંગરેપ, યુવતી મૂળ સુરતની;

પૂણે શહેરમાં મૂળ સુરતની ગુજરાતી યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. યુવાન અને યુવતી ઘાટ પર ફરતા હતા ત્યારે માનવાધિકાર સંગઠનના કાર્યકર્તા હોવાનો દાવો કરી ત્રિપુટીએ બંનેને ધમકાવી યુવકની મારપીટ…

લેબેનોનમાં તબાહી બાદ, મુસ્લિમ દેશો કોને આપશે સમર્થન.? આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક;

લેબેનોનમાં તબાહી અને ઈરાન સાથે ઘર્ષણ કર્યા બાદ ઈઝરાયેલ પર મોટી મુસીબત આવવાની સંભાવના જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ યુદ્ધની આશંકાના પગલે દોહામાં આરબ દેશોના વડાઓ વચ્ચે બેઠક…

ઉત્તર પ્રદેશ: મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત, ટ્રોલીને બેકાબૂ ટ્રકે મારી ટક્કર, 10 મજૂરોના મોત;

મિર્ઝાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં, વારાણસી-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કચવાણ પોલીસ સ્ટેશન વિસ્તારના કટકા ગામ પાસે અનિયંત્રિત ટ્રકે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી…

error: