Satya Tv News

Category: દેશ-દુનિયા

અકોલામાં એક શિક્ષક પર 6 બાળકીઓ સાથે છેડતી કરવાનો આરોપ;

બદલાપુરમાં 2 બાળકી સાથે યૌન શોષણ થયું છે. ત્યાં વધુ એક શર્મજનક ઘટના સામે આવી છે. જેમાં આરોપી બીજું કોઈ નહિ પરંતુ શાળાનો શિક્ષક છે. અકોલામાં એક શિક્ષક પર 6…

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર 8 લોકો દ્વારા ગેંગરેપ;

રાયગઢ જિલ્લામાં એક 27 વર્ષીય આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. પુસૌર…

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો, પોલીસે બંધ સમર્થકો પર કર્યો લાઠીચાર્જ;

ભારત બંધ દરમિયાન બિહારના પટણામાં હંગામો જોવા મળ્યો હતો. પોલીસે બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યો છે. બંધ સમર્થકોની રેલી ગાંધી મેદાનથી આગળ વધી રહી હતી. આ વચ્ચે જેપી ગોલંબર પાસે…

મહારાષ્ટ્રમાં SUV કાર ચાલકએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો કર્યો પ્રયાસ;

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં અંગત અદાવતના કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક…

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાં ચાર વર્ષીય બાળકીના શોષણના વિરુદ્ધમાં લોકો થાણે રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી;

મહારાષ્ટ્રના બદલાપુર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બદલાપુર પૂર્વમાં એક પ્રતિષ્ઠિત શાળામાં સફાઈ કામદાર દ્વારા બે ચાર વર્ષની બાળકીઓનું યૌન શોષણ થયા બાદ સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. લોકોએ…

અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની કરી આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે, આગામી દિવસોએ બિહાર, પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઉભુ થશે અને આ લો પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળશે. આ સાથે અસર…

રાહુલ ગાંધી ફરી એકવાર નવા અંદાજમાં, કાફલો છોડી ટેક્સીમાં કરી મુસાફરી;

સોમવારે રાહુલ ગાંધીએ કેબ બુક કરાવી અને પછી રાઈડ પર નીકળી ગયા હતા. આ દરમિયાન તેમણે ટેક્સી ડ્રાઈવર સુનીલ ઉપાધ્યાય સાથે લાંબી વાતચીત કરી હતી. તેમના પરિવાર સાથે ફોન પર…

સોનામાં ઘટેલા ભાવનો ફાયદો લઈ લો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ;

વાસ્તવમાં વાયદા બજારમાં સોનું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. બુલિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં આજે સોનું રૂ.14 ઘટીને રૂ.71,570ની આસપાસ સપાટ થઈ રહ્યું હતું. ગઈકાલે…

અંબાણી, અદાણી કે પછી ટાટા… આમાંથી કોણે આ વર્ષે સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો.?

નાણાકીય વર્ષ 2022-23 માટે ટોચની કરદાતા કંપનીઓની યાદીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. ટાટા ગ્રૂપની બે કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને ટાટા સ્ટીલનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં…

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સુપ્રીમ કોર્ટે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો;

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટમાં આ ઘટનાને લઇને સુનાવણી યોજાઇ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા…

error: