Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

‘હું મારા શબ્દો પાછા લઉં છું!’ કૃષિ કાયદાઓ પર કંગના રણૌતનો યુ-ટર્ન;

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. પાર્ટીએ બીજેપી સાંસદ કંગના રણૌતના કૃષિ કાયદાને લગતા…

સોનાના ભાવમાં જબ્બર ઉછાળો, જાણો 10GM નો લેટેસ્ટ રેટ;

આજે વાયદા બજારમાં સોનું 250 રૂપિયાની તેજી સાથે 75,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. ઈન્ટ્રા ડેમાં તે 76,000 રૂપિયાના સ્તરે પણ પહોંચ્યું હતું. સોનું 6 મહિનામાં 15000 રૂપિયા…

તિરુપતિના પ્રસાદમાં જાનવરની ચરબીના વિવાદ વચ્ચે 4 દિવસમાં 14 લાખ લાડુ વેચાયા

હૈદરાબાદ : આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાન (ટીટીડી)માં ભગવાન વેંકટેશના દર્શને આવતા ભક્તોને અપાતા પ્રસાદના લાડુમાં જાનવરની ચરબીની કથિત ભેળસેળ થઈ હોવાનો…

સિદ્ધિવિનાયક મંદિર.? પ્રસાદ પર ઉંદરના બચ્ચાનો Video વાયરલ, પ્રસાદની શુદ્ધતા પર સવાલ;

મુંબઈના જાણીતા દેવસ્થાન શ્રી સિદ્ધિવિનાયક મંદિરથી ચોંકાવનારી તસવીરો સામે આવી.મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો એંગે જવાબ માંગવામાં આવતા મંદિર ટ્રસ્ટના સચિવ વીણા પાટિલે કહ્યું કે આ…

વધી રહ્યા છે સોના ચાંદીના ભાવ, આજે પણ જોરદાર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ;

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 204 રૂપિયા ઉછળીને 74,671 રૂપિયાના સ્તરે…

વધુ એક રેલ દૂર્ઘટના,પશ્ચિમ બંગાળમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતરીયા;

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ડિવિઝનમાં ન્યૂ મયનાગુડી સ્ટેશ પર એક માલગાડીના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માલગાડી ખાલી હતી અને કોઇ નુકસાનના સમાચાર નથી. દૂર્ઘટના બાદ ટ્રેનોને વેકલ્પિક માર્ગથી…

મંકીપોક્સ (Mpox) વાયરસના સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો;

આ કેસ કેરળના મલપ્પુરમ જિલ્લામાંથી સામે આવ્યો છે આને મળતી માહિતી મુજબ આ સંક્રમિત દર્દી 38 વર્ષીય પુરુષ છે, જે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) થી પરત ફર્યો હતો. હાલ…

મહારાષ્ટ્રમાં 50 યાત્રીઓ સાથે બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 4 લોકોના મોત;

મહારાષ્ટ્રના અમરાવતી નજીક મેલઘાટ વિસ્તારમાં એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો છે. 50 મુસાફરોને લઈને જઈ રહેલી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં પડી. જેમાં 4 લોકોના મોત થયા છે જ્યારે અન્ય…

સોના ના ભાવમાં જબ્બર ઉછાળો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ;

શરાફા બજાર અને વાયદા બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ…

સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો, બાળકોના અશ્લીલ વીડિયો ડાઉન લોડ કરવા, ગુનો છે;

એક એવો કેસ છે જેમાં અધિક નાયબ પોલીસ કમિશનર (મહિલા અને બાળકો સામે અપરાધ) દ્વારા મળેલા પત્રના આધારે આરોપી વિરુદ્ધ તેના મોબાઇલમાં બાળકોની અશ્લીલ અને વલ્ગર સામગ્રી ડાઉનલોડ કરવા બદલ…

error: