Satya Tv News

Category: દેશ-દુનિયા

રાજસ્થાનમાં પોલીસકર્મીઓએ આર્મીના જવાનને નગ્ન કરી ઢોર માર માર્યો;

જયપુરના શિપ્રા પથ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ એક હુક્કાબાર પર દરોડા પાડીને કેટલાક લોકોને પકડ્યા હતા. જેમાં એક આર્મી જવાન પણ સામેલ હતો. જવાનના પકડાયા અંગેની જાણકારી લેવા માટે જમ્મુ કાશ્મીરના…

બળાત્કાર કેસના દોષી ગુરમીત રામ રહીમ સિંહને 21 દિવસના ફર્લો રજા આપવામાં આવી;

મંગળવારે સવારે 6.30 વાગ્યે જેલમાંથી બહાર આવ્યો હતો. રામ રહીમ હરિયાણાના રોહતક જિલ્લામાં સ્થિત સુનારિયા જેલમાં બંધ હતો. રામ રહીમ આજે સવારે 6.30 વાગ્યે પોલીસ સુરક્ષા હેઠળ જેલમાંથી મુક્ત થયો…

યુપીમાં ‘નિર્ભયા’ જેવો કાંડ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટનું અપહરણ કરી ચાલતી કારમાં નરાધમે આચર્યું દુષ્કર્મ

આગ્રાના સિકંદરામાં યુવકે શનિવારે સાંજે એન્જિનિયરીંગ વિદ્યાર્થિનીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. પીડિતાની ફરિયાદ પર પોલીસ કેસ નોંધીને આરોપીની શોધ કરી રહી છે. વિદ્યાર્થિની લખનૌની રહેવાસી છે…

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાના વિરોધમાં દિવસભર વિરોધ પ્રદર્શન;

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને મર્ડરના મામલાએ જોર પકડ્યું છે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને ન્યાય અને સુરક્ષાની માંગણી સાથે આજે હડતાળનું એલાન…

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગમાં સાત લોકોના મોત, 12 ઘાયલ;

બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ છે. આ અકસ્માતમાં…

યુપીમાં લાંચ પેટે 5 કિલો ‘બટાકા’ માગનાર પોલીસ સસ્પેન્ડ, સોશિયલ મીડિયા પર ઘટના વાયરલ

ઉત્તર પ્રદેશમાંથી અવારનવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને સાંભળીને હસવું પણ આવી જાય અને ત્યાંના તંત્રની પોલ પટ્ટી પણ ખુલી જાય. તાજેતરનો મામલો પણ એવો જ છે. અહીં એક…

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર સાથે રેપ અને પછી હત્યા:પ્રાઇવેટ પાર્ટમાં લોહી, આંખો-મોં પર ઈજાના નિશાન; આરોપીને 14 દિવસની પોલીસ કસ્ટડી

કોલકાતાની એક સરકારી હોસ્પિટલની મહિલા ડોક્ટર પર બળાત્કાર કરીને હત્યા કરવામાં આવી છે. શનિવારે (10 ઓગસ્ટ) આરોપી સંજયને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. તેને સિયાલદહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો…

રક્ષાબંધન માટે ઓનલાઇન ખરીદી કરનારા સાવધાન, આવી ભૂલો ન કરતા;

આ રક્ષાબંધન પર તમારી બહેન માટે ઓનલાઈન શોપિંગ કરવા જઈ રહ્યા છો, તો સાવચેત રહો, કારણ કે ઘણી નકલી વેબસાઈટ/એપ્સ છે જે તમને છેતરી શકે છે. આ બિલકુલ ઓરિજિનલ જેવા…

શાકભાજીના ભાવમાં વધારો 20 રૂપિયામાં મળતી શાકભાજી 50થી 100 રૂપિયામાં મળી;

આજથી 10 દિવસ પહેલાં જે શાકભાજી 20થી 30 રૂપિયાના ભાવે મળતી હતી, તેના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમજ ખેડૂતોમાં ખુશીની લહેર…

ગાઝામાં એક સ્કૂલને નિશાન બનાવી મોટી એર સ્ટ્રાઇક, 100થી વધુ ફિલિસ્તીનીઓના મોત;

ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત બોમ્બમારો અને હવાઈ હુમલામાં 100 થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. એક અહેવાલ અનુસાર, પૂર્વી ગાઝામાં વિસ્થાપિત લોકો રહેતી એક શાળાને નિશાન બનાવીને કરવામાં આવેલા…

error: