હવામાન વિભાગ દ્વારા દેશના રાજ્ય દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં આગામી 24 કલાકમાં વરસાદની આગાહી;
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવશે. આજે પણ ઠંડા પવન સાથે ધુમ્મસ રહેશે. તે જ સમયે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં રાજધાનીના ઘણા…