Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની કરપીણ હત્યા, MBAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યા, 50 વખત હથોડા મારી હત્યા કરી;

આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં બની છે. હરિયાણાના પંચકુલામાં રહેતા વિવેક સૈની (25)એ લિથોનિયાથી MBA કર્યું છે. તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ પણ કરતો હતો. વિવેકે બે…

કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, થશે 4 બદલાવ જે તમારા ખિસ્સા પર કરશે અસર;

મોદી સરકાર આ કાર્યકાળનું છેલ્લું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે . દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર મૂડી…

ઉદયપુરમાં નકલી IPSનો મામલો, નકલી આઈપીએસ બનીને સગાઈ કરી, ઊંધા હાથે સલામી આપતાં જતાં પકડાયો;

આરોપીની ઓળખ સુનિલ કુમાર તરીકે થઈ છે. તે અલવર બનસુરનો રહેવાસી છે. આરોપીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે 2020માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ તેણે…

દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતાં દુર્ઘટના,16 લોકો ઘાયલ, એક મહિલાનું મોત;

દિલ્હીના કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતાજીના જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગરણમાં રાત્રે લગભગ 12.30 વાગ્યે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન ભીડ આયોજકો અને…

મેટ્રો સવાર 6થી રાત્રે 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, રેલવેની જેમ મેટ્રો ટ્રેન 24 કલાક કેમ નથી દોડતી.?

આજે વધુને વધુ લોકો મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે.ભારતમાં દિલ્હી,મુંબઇ,હૈદરાબાદ, ગુજરાત સહિતના સ્થળોએ મેટ્રો ટ્રેન ચાલે છે, પરંતુ મેટ્રો સવારથી 10 કે 11 વાગ્યા સુધી જ ચાલે છે, ત્યારબાદ…

મુંબઈથી બળાત્કારની એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના, યુવતીનો સોશિયલ મીડિયા ફ્રેન્ડ પર દારૂના નશામાં રેપ કરવાનો આરોપ;

મુંબઈમાં 21 વર્ષની યુવતીએ તેના સોશિયલ મીડિયા ફ્રેન્ડ પર દારૂના નશામાં રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. છોકરી લખે છે, હું 21 વર્ષની છું અને આ મારી વાર્તા છે. મેં હેતિક…

ઓડિશાના કોરાપુટ જીલ્લામાં અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ, ઓવરટેકના ચક્કરમાં કારએ વાહનોને અડફેટે લીધા;

અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એસયુવી અને ઓટો-રિક્ષા એક જ દિશામાંથી આવી રહી છે અને ટ્રેક્ટર વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યું છે. સ્પીડમાં આવતી એસયુવી…

ચિંગમ ખાવાથી ફાયદો કે નુકસાન.? જાણો;

પ્રાચીન સમયથી લોકો ચિંગમ ખાઈ રહ્યા છે. પહેલાના સમયમાં લોકો મસ્તૂલના ઝાડની છાલ ચાવતા હતા. હવે બજારમાં જે પણ ચિંગમ વેચાઈ રહી છે,ચિંગમમાં શુગર હોય તો દાંત સડી શકે છે.…

રેસ્ટોરેંટમાં જમવા આવેલા ગ્રુપે 90 લાખનું જમવાનું ઓર્ડર કર્યું, ટીપનાં નામે 20 લાખ આપ્યાં;

દુબઈની એક રેસ્ટોરેંટનાં એક ગ્રાહકનું બિલ જોઈને મોઢું ખુલ્લું જ રહી જશે. સાલ્ટ બેઈ salt bae નામના એક ફેમ તુર્કીનાં શેફ નુસરત ગોક્સેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો…

લાલુપ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટથી રાજનીતિમાં ખલબલી મચાવી;

સિંગાપુરમાં રહેતી લાલુની પુત્રી રોહિણી આચાર્યે 3 ટ્વિટ કરીને રાજનીતિમાં ખલબલી મચાવી દીધી છે. રોહિણીએ શાયરીભરી ભાષામાં 3 ટ્વિટ કર્યાં હતા જોકે ટ્વિટ વાયરલ થઈ જતાં તેમણે ડિલિટ કરી દીધાં…

error: