Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા રામ મંદિર લઈજતા પત્નીએ કર્યો છુટાછેડાનો કેસ;

મધ્ય પ્રદેશની એક મહિલાએ લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા છે કારણ કે તેણે તેને ગોવામાં હનીમૂન આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તેના બદલે તેને અયોધ્યા…

હરિદ્વારમાં બની હદયકંપી ઘટના, 5 વર્ષનાં કેન્સર પીડિત બાળકને ગંગા સ્નાન સમયે માતાએ ડૂબાડી દીધાનો આરોપ;

દિલ્હીનો એક પરિવાર પોતાના 5 વર્ષનાં પુત્રને લઈને હરિદ્વારમાં હરકી પૌડીમાં ગંગા સ્નાન કરાવવા માટે લઈ આવ્યો હતો. હરકી પૌડી પર ગંગામાં ડૂબીને બાળકનું મોત થઈ ગયું. તેનો વીડિયો પણ…

તમિલનાડુના ધરમપુરીમાં સેન્ડવીચ જેવો એક્સિડન્ટ, 3 ટ્રકની વચ્ચે આવેલી કારનો કચ્ચરઘાણ, 4થી વધુ લોકોના મોત;

ધર્મપુરીથી ટ્રક્સ સલેમ તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી અને એક ટ્રેલર ટ્રકના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં અન્ય વાહનોમાં ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ…

એમપીના ઈન્દોરમાં પ્રેમીએ પૂર્વ ગર્લફ્રેન્ડ પર કરાવ્યો ગેંગરેપ, બ્રેકઅપ કરીને બીજા સાથે લગ્ન કરી લેતા ઉશ્કેરાયો આરોપી;

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસનો મુખ્ય આરોપી અંકિત કદમ અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ બંને લગ્ન ન કરી શક્યા. ચાર વર્ષ પહેલા પીડિતાએ કોઈ બીજા સાથે લગ્ન કર્યા હતા.…

આખો દેશ આજે 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યો છે, તો કેમ ઉજવવામાં આવે છે ગણતંત્ર દિવસ.? એ જાણો;

ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ થયું હતું અને ભારત એક લોકતાંત્રિક તથા સંવૈધાનિક દેશ બની ગયો. આ કારણોસર 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઊજવવામાં આવે છે. દેશ આઝાદ…

ઓસ્ટ્રેલિયા રજાઓ માણવા ફિલિપ આઇલેન્ડ ગયેલા પરિવાર ડૂબી જવાથી એક જ પરિવારના 4 ભારતીયના મોત;

આ ઘટના 24મી જાન્યુઆરીની છે. પોલીસે જણાવ્યું કે તેમને લગભગ 3.30 વાગ્યે ફિલિપ આઇલેન્ડ પર લોકોના ડૂબવાની માહિતી મળી હતી. માહિતી મળતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણ મહિલાઓ અને…

PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આજે રાજસ્થાનના પ્રવાસે, રોડ શો કરશે અને રાજસ્થાનની ઐતિહાસિક ધરોહર જશે જોવા;

ફ્રાંસના રાષ્ટ્રપતિ જયપુરમાં લગભગ છ કલાક રોકાવાના છે. મેક્રોન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં પણ ભાગ લેશે. બંને નેતાઓ હોટલ તાજ રામબાગ પેલેસમાં ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ ભૌગોલિક…

તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો ACBની મોટી કાર્યવાહી, સરકારી અધિકારી પાસેથી લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ કરી રિકવર;

ACB અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ.બાલકૃષ્ણના પરિસર પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓ અગાઉ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ટાઉન…

યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP લોકોને એક કરી અપીલ, જેમાં આ લોકોને અત્યારે અયોધ્યા ન આવવા વિનંતી કરવામાં આવી;

પ્રથમ દિવસે લગભગ 5-6 લાખ ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા. દરમિયાન ભીડને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.આ પરિસ્થિતિમાંથી બોધપાઠ લઈને યુપી સરકારે અયોધ્યાની મુલાકાતે આવનાર VIP…

વોટ્સએપ હેક કરીને પૈસા પડાવતો ઝડપાયો આરોપી, વોટ્સએપમાં આવા મેસેજ સાથે લિંક આવે તો લૉગ આઉટ કરી દેજો, હેક થયાનો ઈશારો;

આરોપી એમ. ડી રિઝવાન ઉર્ફે મોહમંદ દાનીસની વોટ્સએપ હેક કરીને છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઝારખંડ રાજ્યના જમશેદપુરનો રહેવાસી છે. આરોપી રિઝવાનએ અમદાવાદના એક યુવકનું વોટ્સએપ હેક…

error: