Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

અયોધ્યામાં રામમંદીરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે આસામના મંદિરમાં રાહુલ ગાંધીને ન મળ્યો પ્રવેશ, જાણો શું છે કારણ;

રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે અને આસામના નાગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં બટાદરવા થાન વિસ્તારમાં વૈષ્ણવ સંત શ્રીમંત સાંકરદેવનું જન્મસ્થળ છે. રાહુલ ગાંધી આજે…

મુંબઈના ભયંદરમાં યાત્રા દરમ્યાન થયો હંગામો, વાહનોમાં તોડફોડ, તલવારથી હુમલો, 5 લોકોની કરી ધરપકડ;

મુંબઈના ભયંદરમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો. સંગઠિત અરાજકતાવાદી તત્વો યાત્રામાં ઘૂસી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો, ધાર્મિક ઝંડા ફાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ…

કોલકાતાના કોઠારી બંધુઓએ સૌથી પહેલો બાબરી પર લહેરાવ્યો હતો ભગવો

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ કોઠારી બંધુઓની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા હત્યા બાદ સમગ્ર દેશભરમાં ઉગ્ર બન્યું હતું રામ મંદિર આંદોલન 500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ…

ભારતીય વિકેટકીપર એએલ ભરતે ટેસ્ટ મેચ દરમ્યાન 116 રનની ઈનિંગ રમી , ભારતે બીજા દાવમાં 5 વિકેટે 426 રન બનાવ્યા

T20 શ્રેણીમાં અફઘાનિસ્તાનનો ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં રમશે. ઘરઆંગણે રમાયેલી પ્રથમ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર કેએસ ભરતે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ વિસ્ફોટક સદી ફટકારી હતી.…

શિવરાજ સિંહ સહિત ભાજપના બે નેતાઓ સામે દાખલ થશે માનહાનિનો કેસ, જબલપુરની કોર્ટે આપ્યો આદેશ

જબલપુરની એક વિશેષ કોર્ટે કોંગ્રેસના રાજ્યસભા સદસ્ય વિવેક તન્ખાની અરજી પર શનિવારે ભારતીય જનતા પાર્ટીની મધ્ય પ્રદેશ યુનિટના પ્રમુખ વીડી શર્મા, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર…

દેશમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ, ઘણા શખ્સો કરી રહ્યા છે શાંતિ ડહોળવાનો પ્રયાસ;

અત્યારે તો ભગવાન રામના પોસ્ટરને ફાડીને અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર યુવકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. હિન્દુ સેવાના છોટુ કુશવાહાએ ગ્લાલિયરના એસપી રાજેશ સિંહ…

22 જાન્યુઆરીએ સરકારી કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે, 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં;

ભારતીય રિઝર્વ બેંકે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, રિઝર્વ બેંકની 19 સ્થાનિક કચેરીઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી ગ્રાહકો 22 જાન્યુઆરીએ 2000 રૂપિયાની નોટ બદલી શકશે નહીં. ગ્રાહકો…

16 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓના કોચિંગ પર પ્રતિબંધ, પ્રતિબંધ ભંગના કિસ્સામાં 1 લાખનો દંડ અને રજિસ્ટ્રેશન પણ રદ;

વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા જતા કિસ્સાઓ, આગની ઘટનાઓ, કોચિંગ સંસ્થાઓમાં સુવિધાઓનો અભાવ તેમજ તેમના દ્વારા અપનાવવામાં આવેલી શિક્ષણ પદ્ધતિઓ અંગે સરકારને મળેલી ફરિયાદોને પગલે મંત્રાલય દ્વારા આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી…

સુપરસ્ટાર સુરેશ ગોપીની દીકરીનાં લગ્નમાં PM મોદી જોડાયા, દીકરી અને જમાઈને ખૂબ આશીર્વાદ આપ્યાં;

PM મોદી કેરળમાં સુપરસ્ટાર તેમજ રાજનેતા સુરેશ ગોપીની દીકરીનાં લગ્ન પ્રસંગમાં જોડાયા હતાં. સુરેશ ગોપીની દીકરી ભાગ્ય સુરેશનાં લગ્ન વરણ શ્રેયસની સાથે થયાં. આ લગ્ન ખૂબ જ સાદાઈથી ગુરુવાયૂર મંદિરમાં…

દેશમાં એરલાઇન્સની શું હાલત છે, મુસાફરો શા માટે પરેશાન છે.? જાણો ભારતમાં હવાઇ સેક્ટરનું ભવિષ્ય કેવું.?

એરલાઈન્સનો મુદ્દો ચર્ચામાં છે. મુસાફરો સોશિયલ મીડિયા પર એરલાઇન કંપનીઓ સામે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. વિવાદ એટલો વધી ગયો કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને શાંતિની અપીલ કરવી…

error: