Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ડિજિટલ યુગમાં નવી પેઢી બની રહી છે સ્માર્ટ, પિતાથી નારાજ 8 વર્ષના પુત્ર એ પોતાના પિતાને વેચવા કાઢયા;

ટેકનોલોજીમાં માસ્ટર બનતી આ પેઢીના અનેક વીડિયો, ફોટો આપણે સોશિયલ મીડિયા ઉપર જોતા હોય છે.આવી જ એક વિચારતા કરી મુકતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.જાણો આગળ આઠ વર્ષના બાળકે…

શિવરાજ સરકારે કર્યો મોટો નિર્ણય, MP માં મહિલાઓ માટે 35% ગવર્મેન્ટ જોબમાં રિઝર્વેશન રહેશે;

મધ્યપ્રદેશ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણે મહિલાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે જોઈએ તો મહિલાઓ માટે 35% સરકારી નોકરીમાં રિઝર્વેશન આપશે. શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યા પછી સામાન્ય…

ખાલિસ્તાન આતંકીઓનું ISI સાથે D કંપનીનું કનેક્શન, NIAએ કર્યો ખુલાસો;

વિશ્વભરમાં ફેલાયેલા ખાલિસ્તાની આતંકવાદીઓની ગુનાહિત સાંઠગાંઠની પટકથા શરૂઆતા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ગુનાહિત નેટવર્કના આધારે કરવામાં આવી હતી. ડી કંપનીના નેટવર્કમાં સ્થાનિક ગુનેગારોથી માંડીને ફિલ્મ…

જાપાનમાં ભૂંકપનો આંચકો અનુભવાયો, 6.6ની તીવ્રતા નોંધાઈ, સુનામીને લઇ એલર્ટ જાહેર;

જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને…

વારાણસીમાં એક ભયાનક માર્ગ અકસ્માત, 8 લોકોના મોત, એક વ્યક્તિ ગંભીર;

વારાણસીમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.ફુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કરખિયાવમાં વારાણસી લખનઉં હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અથડામણમાં 8 લોકોના…

મહારાષ્ટ્રમાં ફરી નવા જૂની થવાની શક્યતા, અજીત પવારે કેબિનેટની બેઠકમાં હાજરી ન આપી, અજિતપવાર નારાજ હોવાની ચર્ચા;

અજિત પવારએ મંગળવારે મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં હાજરી આપી ન હતી. તેઓ NCPના બે તૃતીયાંશ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને શિંદે-ફડણવીસ સરકારમાં જોડાયા હતા અને કહ્યું હતું કે તેમનો જૂથ વાસ્તવિક…

સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર, 23 સૈનિકો ગુમ થયા, પૂરના કારણે પરિસ્થિતિ ગંભીર;

ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ…

દિલ્હીમાં ઝડપાયો ISISનો આતંકી શાહનવાઝ, અમદાવાદની છોકરીએ કર્યાં આતંકી સાથે લગ્ન;

શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ…

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો, ખેડૂત પત્નીનું મંગલસૂત્ર ગળી ગઇ ભેંસ;

ભેંસ દોઢ લાખ રૂપિયાનું મંગલસૂત્ર ઓગળી જતા ખેડૂતના ઘરમાં અંધાધૂંધી મચી ગઈ હતી.ભૂલથી મંગલસૂત્ર સોયાબીન અને મગફળીના ફોતરાની થાળીમા રાખી દીધું હતું. ત્યારબાદ રામહરિની પત્ની સ્નાન ફરી આવી હતી. પરંતુ…

વધુ એક બોર્ડર પારની લવ સ્ટોરી આવી સામે, TikTok પર પ્રેમ બાદ 3 બાળકો સાથે સરહદ પાર પ્રેમીને મળવા બાંગ્લાદેશથી યુપી આવી મહિલા;

બાંગ્લાદેશથી 3 બાળકોના માતા દિલરૂબા શર્મી પ્રેમમાં પડીને યુપીના શ્રાવસ્તી પહોંચી ગઈ. ત્યાં જ જેવી પ્રેમિકા પોતાના પ્રેમીના ઘરે પહોંચી પ્રેમીની પત્ની અને પરિવારના લોકોએ તેમનો વિરોધ કરવાનું શરૂ કરી…

error: