Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

Chandrayaan 3: વિક્રમમાંથી પ્રજ્ઞાન લેન્ડર ફરી એકવાર બહાર આવ્યું, આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 સફળ રહ્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. રોવર પણ લેન્ડિંગના બે કલાક અને 26 મિનિટ પછી…

સના ખાનની હત્યા બાદ ,મુખ્ય આરોપી અમિત સાહુ ઉર્ફે પપ્પુ સાહુની ધરપકડ

સના ખાનની હત્યાને લગભગ 20 દિવસ વીતી ગયા છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી અમિત સાહુ ઉર્ફે પપ્પુ સાહુની ધરપકડ કર્યાને લગભગ 10 દિવસ થઈ ગયા છે, પરંતુ આરોપીની ધરપકડ…

ઇતિહાસ રચવા તરફ મિશન ચંદ્રયાન-3,આજે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ

ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 6.04 કલાકે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-3નું ઉતરાણ દક્ષિણ ધ્રુવની નજીક હશે. ISRO દ્વારા…

દિલ્હીની 7 લોકસભા સીટો પર આજથી ભારતીય જનતા પાર્ટી શરૂ કરશે પ્રચાર

દિલ્હીની 7 લોકસભા સીટો પર આજથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર શરૂ થશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી બૈજયંત પાંડા પ્રચાર માટે ભાજપની મોબાઈલ વાન મોકલશે. મોદી સરકારની નીતિઓ અને યોજનાઓને…

PM નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકા જવા રવાના, સાઉથ આફ્રિકા કરી રહ્યું છે બ્રિક્સની અધ્યક્ષતા

જોહાનિસબર્ગ જતા પહેલા PM મોદીએ ટ્વીટ કર્યું કે, “દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર હું 22-24 ઓગસ્ટ 2023 સુધી દક્ષિણ…

વિશ્વાસ રાખીને પોતાના મામાને ત્યાં રહી પરંતુ મામાએ પોતાની વાસનાપૂર્તિ માટે તેની સાથે જે ખેલ ખેલ્યો

શરીરની ભૂખ ગમે તેવી સ્થિતિમાં માણસને હેવાન બનાવી દે છે, વાસનામાં આંધળા થયેલા આદમીને સંબંધો નથી દેખાતા અને પોતાની વાસનાપૂર્તિ માટે તે કોઈ કોડીભરી કન્યાનું જીવન બર્બાદ કરી નાખતા પણ…

ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે

બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગની ઈસરોનું પ્લાનિંગ છે પરંતુ હવે ચંદ્રયાનના લેન્ડીંગને લઈને એક નવી વાત સામે આવી છે. સ્પેસ…

સની દેઓલ નહીં લડે લોકસભા ચૂંટણી ,ગુરદાસપુર બેઠક પરથી સાંસદ છે સની દેઓલ

ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી હતી અને જનતાએ પણ…

ભારતમાં વધી રહ્યા છે ફ્રોડના કેસ,એકાઉન્ટમાંથી એક ઝાટકે 6 લાખ ગાયબ

ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. અવારનવાર નવા નવા ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. એક નવો કેસ મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિની સાથે 6…

સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી,

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે…

error: