Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ચંદ્રયાન 3 :PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન;

બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા PM મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા .ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાં…

તમિલનાડુમાં ટ્રેનના કોચમાં આગ લાગતા મચી દોડધામ, ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે,…

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસઃ હાઈકોર્ટમાંથી રાહત નહીં મળતાં કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં…

નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રીસથી સીધા બેંગલુરુ પહોંચશે, ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ વૈજ્ઞાનિકોને આપશે અભિનંદન

ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળશે. PM મોદી, અવકાશમાં 40 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન -3 ના લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ…

કુલ્લુમાં 30 સેકન્ડમાં એક પછી એક 7 ઇમારતો ધરાશાયી થતા દર નો માહોલ

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં ગુરુવારે સવારે 30 સેકન્ડની અંદર 7 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. વહીવટીતંત્રે આ ઇમારતોને ત્રણ દિવસ અગાઉથી ખાલી કરાવી…

ISROના વૈજ્ઞાનિકો માટે ખુશખબર એક NRI આપશે એક કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ

રાજસ્થાનના બાડમેરના એક NRI, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ISROના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ…

બેંક PO વેકેન્સી, 3049 જગ્યાઓ પર વેકેન્સી , જાણો કેવી રીતે કરવું અપ્લાઈ

સરકારી બેંકોમાં POની પોસ્ટ પર નોકરી મેળવવાની તક છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન IBPS તરફથી ખાલી જગ્યા બહાર આવી છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી…

ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ ઈસરોની નજર હવે સૂર્ય પર, ઈસરોનું આગામી મિશન આદિત્ય એલ-1

સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-1 બિંદુ એવી જગ્યા…

ચંદ્રયાનની આ સિદ્ધિને કારણે આજે શેરોમાં પણ ઉડાન,ભારતીય શેરબજારમાં જોરદાર તેજી

શેરબજાર પણ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે. લાંબા સમય બાદ ભારતીય બજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 333.95 પોઈન્ટ ઉછળીને 65,767.25 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો…

ભારત ની વધુ એક સફળતા :તેજસથી મિસાઈલ ‘અસ્ત્ર’નું સફળ પરીક્ષણ ,’અસ્ત્ર’ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ હુમલો કરવામાં સક્ષમ

“લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ LSP-7થી 23 ઓગસ્ટના રોજ ગોવાના દરિયા કિનારેથી વિઝ્યુઅલ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ કરવામાં આવ્યું” મંત્રાલયે કહ્યું કે, ટ્રાયલના તમામ ઉદ્દેશ્યો પૂરા થઈ ગયા છે.એરોનોટિકલ ડેવલપમેન્ટ…

error: