Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

મહિલા IASનું ટ્વિટ થયું વાયરલ રાહુલ ગાંધી ફ્લાઈંગ કિસ વિવાદ પર IAS મહિલા એ કર્યું ટ્વિટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના કથિત ‘ફ્લાઈંગ કિસ‘ વિવાદે હોબાળો મચાવ્યો છે. આ વિવાદ વચ્ચે એક મહિલા IAS ઓફિસરનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. તેમણે ટ્વિટ કરીને મણિપુરની મહિલા સાંસદોને…

રાહુલ ગાંધીના Flying Kiss વિવાદ હેમા માલિનીએ કહ્યું રાહુલ ગાંધીને સંસદમાં ફ્લાઈંગ કિસ કરતા જોયા નથી

લોકસભા ગૃહમાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના બીજા દિવસે રાહુલ ગાંધી 37 મિનિટના ભાષણ બાદ ગૃહની બહાર નીકળી ગયા હતા. જે બાદમાં સ્મૃતિ ઈરાની બોલવા માટે ઉભા થયા અને તેમણે…

ગુજરાતનું ઘરેણું સાવજ, આજે વિશ્વ સિંહ દિવસ ૨૦૨૦માં સિંહની વસતીમાં ૬૪ ટકાનો વધારો

આજે ૧૦મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના વનવિભાગના જતન-સંવર્ધનના સાર્થક પ્રયાસોના કારણે સિંહની વસ્તીમાં વધારો પણ થઈ રહ્યો છે. ગીર જંગલના પૂનમ અવલોકન ૫-૬-જૂન,…

પતિના નિધન બાદ સદમાના કારણે 2 જ કલાકમાં પત્નીએ પણ તોડ્યો દમ, એકસાથે બે અર્થી ઉઠી તો ગમગીન થઈ ગયું આખું ગામ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પોતાના પતિના મોતનો આઘાત સહન ન કરી શકી અને ફક્ત 2 કલાકની અંદર જ તેનું પણ મૃત્યુ થયું. એક…

IT કંપનીઓ 5 મહિનામાં 50,000 ફ્રેશર્સને આપશે નોકરી

દેશના ફ્રેશર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમલીઝ એડટેક પ્લેટફોર્મના તાજેતરના સર્વે અનુસાર, દેશની અગ્રણી ભારતીય IT કંપનીઓ જુલાઈ-ડિસેમ્બર 2023 વચ્ચે દેશભરમાં IT અને નોન-IT બંને ક્ષેત્રોમાં લગભગ…

ઈમરાન ખાન તોશાખાના કેસમાં ઠેરવાયા છે ગેરલાયક હવે 5 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી

તોશાખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને દોષિત ઠેરવ્યા બાદ પાકિસ્તાનનું ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં આવી ગયું છે. પંચે ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તમને જણાવી દઈએ…

370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં અરજીકર્તા વતી દલીલ કરી

મંગળવારે સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી.સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ…

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધન ભારત દ્વારા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંગળવારથી શરૂ થઈ હતી. તેની શરૂઆત…

પતિ એ પત્નીની યાદમાં બનાવ્યુ મંદિર જાણો યુપીનો અનોખો કિસ્સો

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના બકવાર પોલીસ સ્ટેશન વિસ્તારના પડધરા ગામમાં રહેતા રામ સેવક રૈદાસે પોતાની પત્નીની યાદમાં મંદિરનું નિર્માણ કરાવ્યું છે. રામસેવક રૈદાસના પત્નીનું 18 મે 2020 ના રોજ અવસાન…

પતિપત્ની વચ્ચે ના ઝઘડામાં ભડકેલા પતિએ પોતાના 2 બાળકોને કૂવામાં ફેંકી દીધાં

મુંબઇ અહેમદનગરમાં પત્ની સાથે વિવાદ અને ઉગ્ર બોલાચાલી બાદ રોષે ભરાયેલા એક વ્યક્તિ (૩૮)એ કથિત રીતે તેના બે નાના બાળકોને કૂવામાં ફેંકી મારી નાંખ્યા હતા એમ પોલીસના એક અધિકારીએ આજે…

error: