Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

ગઠબંધન INDIA સામે ઘણા પડકારો પશ્ચિમ બંગાળમાં મહાગઠબંધનના બંને પક્ષો વચ્ચેની ખેંચતાણ વધી

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અથવા CPI(M)ની સેન્ટ્રલ કમિટીએ પશ્ચિમ બંગાળ એકમને 2024ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સામે ઉમેદવાર ઊભો કરવાની મંજૂરી આપી છે.જો કે પાર્ટીએ અન્ય રાજ્યોના પાર્ટી એકમોને પરિસ્થિતિ…

ગઇકાલે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો બિલની તરફેણમાં 131 વોટ પડ્યા તો વિરુદ્ધમાં 102 વોટ પડ્યા

રાજ્યસભામાં સોમવારે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો. ગુરુવારે લોકસભામાં પસાર થયા બાદ આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં…

PM મોદી સામે અવિશ્વાસ પ્રસ્તાવ:137 દિવસ બાદ ફરી સંસદમાં પરત ફર્યા છે રાહુલ ગાંધી તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર;

રાહુલ ગાંધીના એક નિવેદનને કારણે ચાર મહિના પહેલા 24 માર્ચે તેમનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની 2 વર્ષની સજા પર સ્ટે મૂક્યા બાદ સોમવારે…

યુપીમાં બે બાળકો સાથે અમાનવીય વર્તન, પેશાબ પીવડાવીને પ્રાઈવેટ પાર્ટ પર મરચું લગાવ્યું

યુપીમાં બે બાળકો સાથે અમાનવીય વર્તન થયું હોવાનું સામે આવ્યું છે. પેશાબ પીવડાવીને પ્રાઈવેટ પાર્ટ પર મરચું લગાવ્યું છે. પોલીસે આ અંગે તપાસ હાથ કરી હતી. જેમાં હાલ છ લોકોની…

ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભૂસ્ખલનમાં ગુમ થયેલા 20 લોકો હજી પણ લાપતા

ગૌરીકુંડમાં ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 12 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. જેમાં વરસાદી ઝરણાની નજીક અને મંદાકિની નદીની લગભગ 50 મીટર ઉપર સ્થિત ત્રણ દુકાનો ધોવાઈ ગઈ. જે સમયે આ…

મુંબઈ માં દારુના નશામાં એક યુવક કે આપી ધમકી, લોકલ ટ્રેનોમાં સિરિયલ બ્લાસ્ટ થશે.

મુંબઈની લોકલમાં સિરિયલ બોમ્બબ્લાસ્ટની ધમકીનો એક ધમકીભર્યો ફોન મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ કોલને ગંભીરતાપૂર્વક લઈ સુરક્ષા યંત્રણાને એલર્ટ મોડ પર મૂકી વધુ તપાસ…

કોંગ્રેસમાં ઉત્સાહ નો માહોલ રાહુલ ગાંધીને પરત મળ્યું સંસદ પદ,

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદ પદ પરત મળ્યું છે. લોકસભા સચિવાલયે આ અંગે અધિસૂચના જારી કરી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને 23 માર્ચે નિચલી કોર્ટે 2 વર્ષની સજા સંભળાવી…

મોરોક્કોના અઝીલાલમાં ભયાનક બસ અકસ્માત, 24 લોકોના મોત

મોરક્કોના અઝીલાલ પ્રાંતમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 24 લોકોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનેટ શહેરમાં મુસાફરોને બજારમાં…

પ્રેમીથી નારાજ થઈ પ્રેમિકા ચઢી ગઈ હાઈ ટેન્શન ટાવર પર.

છત્તીસગઢના ગોરેલા પેન્દ્રા મારવાહી જિલ્લામાં પ્રેમીથી નારાજ થઈને એક સગીર પ્રેમિકા 80 ફૂટ ઊંભા હાઈ ટેન્શન લાઈનના ટાવર પર ચઢી ગઈ હતી. મજેદાર વાત તો એ છે કે પાછું પ્રેમિકાને…

ટીમ ઈન્ડિયાનો પ્રથમવાર નોંધાયો શરમજનક રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે થઈ આવી હાલત;

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. ભારતીય ટીમે સિરીઝની પ્રથમ બંને મેચમાં હારનો સામનો કર્યો છે. ટીમ ઈન્ડિયાના બેટરોના નબળા પ્રદર્શનને પગલે ભારતીય ટીમે…

error: