દિલ્હી સર્વિસ બિલ આજે રાજ્યસભામાં કરાશે રજૂ રાજ્યસભામાં બહુમતી મોદી સરકારની તરફેણમાં
દિલ્હી સર્વિસ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના…