Skip to main content

Satya Tv News

Category: દેશ-દુનિયા

જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગ RPFના ASI સહિત 4 લોકોના મૃત્યુ

જયપુર-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. વિગતો મુજબ મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. RPFના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી…

પાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો, રાજકીય સભામાં બોમ્બ બ્લાસ્ટને કારણે 39 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારના રોજ જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં થયેલા વિસ્ફોટમાં 39 લોકો માર્યા ગયા છે. આ સાથે 123 અન્ય ઘાયલ થયા છે. આ ઘટનામાં 17 લોકોની હાલત…

ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં 100 રૂપિયાનો ભાવમાં વધારો થયો

દેશમાં તમામ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ જો ટામેટાની વાત કરવામાં આવે તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ…

સિગારેટ પીવાની ફરિયાદ પર જુનિયર વિદ્યાર્થીઓએ કરી સિનિયર વિદ્યાર્થીની હત્યા

જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર વિદ્યાર્થીની હત્યાનો મામલો ઈન્દોરમાં સામે આવ્યો છે. હકીકતમાં, સિનિયર સ્ટુડન્ટે ટીચરને જુનિયર સ્ટુડન્ટ દ્વારા સિગારેટ પીતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ જુનિયર વિદ્યાર્થીએ તેના સાથીદારો…

મહારાષ્ટ્રના બુલઢાણામાં મધરાત્રે બે ખાનગી બસો અથડાતા 6ના મોત, 21 ઘાયલ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મલકાપુર શહેર પાસે નેશનલ હાઈવે-6 પર આ અકસ્માત થયો હતો. મલ્કાપુર પોલીસ સ્ટેશનના એસએચઓ અશોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, એક બસ અમરનાથ યાત્રીઓને લઈને હિંગોલી જઈ રહી હતી,…

નાગપુરમાં વેપારીઓના ડબલ મર્ડરમાં પાંચની ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુરમાં બે વેપારીની ગોળી મારી હત્યા કરવા, તેમની લાશને સળગાવી દેવાના અને વર્ધા નદીમાં ફેંકી દેવાના આરોપસર પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. બ્લેક ટું વ્હાઇટ મની એક્સચેન્જના વિવાદમાં…

DRDO સાઇન્ટિસ્ટની કરતૂત દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન પાક. મહિલા જાસૂસને

પાકિસ્તાનની મહિલા જાસૂસની જાળમાં ફસાયેલા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના એક વૈજ્ઞાનિકે તેને દેશના ખતરનાક બ્રહ્મોસ મિસાઈલ પ્રોજેક્ટ પર ગુપ્તચર રિપોર્ટ બતાવવાનું વચન આપ્યું હતું.આ જાસૂસી કેસ પર મહારાષ્ટ્ર…

ભારત પછી ચોખા એક્સપોર્ટ પર UAE એ પણ નિયમ લાગુ કર્યા

ભારત સરકારે ગયા અઠવાડિયે જ દેશમાંથી બિન-બાસમતી સફેદ ચોખા અને તૂટેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ સ્થાનિક બજારમાં ચોખાના ભાવ પર નિયંત્રણ જાળવી રાખવાનું છે. દેશમાં તાજેતરના…

મોહરમ જુલૂસ હાઈ ટેન્શન વાયરની પકડમાં આવી જતાં બ્લાસ્ટ

આજે દેશભરમાં શોકના જુલૂસ કાઢવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઝારખંડના બોકારોથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. બોકારોમાં મોહરમ પર કાઢવામાં આવી રહેલા તાજિયા જુલૂસ હાઈ ટેન્શન વાયરની…

મણિપુર કેસની તપાસ CBIને સોંપાઈ, રાજ્ય બહાર ચાલશે કેસ, 35,000 જવાનો તહેનાત

કેન્દ્ર સરકારે કુકી અને મૈતેઇ સમુદાયોના સભ્યો સાથે સંપર્કમાં છે. દરેક સમુદાય સાથે છ રાઉન્ડની વાતચીત થઈ હતી. હિંસાને રોકવા અને શાંતિ જાળવવા માટે પૂર્વોત્તર રાજ્યમાં સેના અને સીઆરપીએફના 35,000…

error: