Satya Tv News

Month: February 2022

રાજસ્થાનથી સુરત જતી બસ નડિયાદ પાસે 15 ફૂટ ખાડામાં જઈને પલટી, 3 મુસાફરો ઘાયલ

નડિયાદ કપડવંજ હાઈવે પર રાજસ્થાનથી સુરત જતી બસ પલટી ગઈ હતી. આ બસમા 50 મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. પણ એક મુસાફર બસમાં બુરી રીતે ફસાઈ ગયો…

દિલ્હીમાં રાતથી વરસાદ, દેશમાં આજે 15 રાજ્યોમાં પડશે વરસાદ

આઈએમડીના અહેવાલ પ્રમાણે હિમાચલ અને ઉત્તરાખંડના ઉંચાણવાળા વિસ્તારોમાં 9 અને 10 ફેબ્રુઆરીના રોજ બરફવર્ષાનું અનુમાન ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 8 ફેબ્રુઆરીની મોડી રાતથી વરસાદ…

કાશ્મીર સંબંધિત પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ બાદ KFCએ માંગી માફી

કેએફસી એ યુએસ સ્થિત કંપની યમ ની પેટાકંપની છે. યમ પિઝા હટ અને ટેકો બેલ જેવી QSR બ્રાન્ડની પણ માલિકી ધરાવે છે. KFC એ જૂન 1995માં બેંગ્લોરમાં રેસ્ટોરન્ટ ખોલીને સત્તાવાર…

વાતાવરણ:નેત્રંગ માં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું

સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેરઠેર ધુમ્મસભર્યા વાતાવરણના અનુભવાય છે ત્યારે આજે વહેલી સવારે નેત્રંગ માં પણ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું . નેત્રંગ માં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાઈ જતા વાહનચાલકોએ…

અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શ્રમકાર્ય કરવામાં આવ્યું

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઈ.એન.જીનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે કાર્યકારી આચાર્યશ્રી ડૉ. કે. એસ ચાવડા, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. રાજેશ પંડ્યા અને ડો.જયશ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ એનએસએસના વિદ્યાર્થીઓએ…

પૂર્વ વનમંત્રી શબ્દશરણ તડવીની FCI ગુજરાતના ડિરેકટર પદે વરણી કરાઈ;

પૂર્વ વન મંત્રી શબ્દશરણ તડવી ની FCI ગુજરાતના ડિરેકટર પદે વરણી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શબ્દશરણ તડવી પહેલી જ વખત ધારાસભ્ય ની ચૂંટણી લડ્યા, જીત્યા અને…

દહેજની કંપનીમાંથી 4.50 લાખનો પાવડર ચોરનાર બે વિરૂદ્ધ ફરિયાદ

કન્વર્જસ કેમિકલ કંપનીમાં બનેલી ઘટનાકંપનીના જ સ્ટોર એક્ઝ્યુકેટીવની સંડોવણી વાગરા પોલીસે તાજેતરમાં બે શખ્સોને 4.50 લાખની કિંમતના પીડીસી કેટલીસ્ટ પાઉડર સાથે ઝડપી પાડ્યાં હતાં.તપાસમાં તેમણે વાવ ગામે આવેલી કન્વર્જસ કેમિકલ…

ઝડપથી ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, દેશમાં નવા કેસ 70 હજારથી ઓછા,

શરૂઆતથી લઈ અત્યાર સુધી કુલ 4,23,39,611 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 05,04,062 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 4,08,40,000 લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોનાનો કહેર હવે પહેલા કરતા…

ઇંગ્લેન્ડમા ડર્બી રેસ જીતનાર રાજપીપલાના મહારાજા વિજયસિંહના ઘોડા વિન્ડસર લેડના પેઇન્ટિંગની કિંમત સાડા ચાર થી સાડા છ કરોડ અંકાઈ.

મહાન ચિત્રકાર અમૃતા શેરગિલે તૈયાર કરેલઘોડા વિન્ડસર લેડનુ દુર્લભ ચિત્ર દેશ વિદેશમા પ્રખ્યાત બન્યુંરાજપીપલાના મહારાજા વિજયસિંહ મહારાજાનો અનોખો ચિત્રકલા પ્રેમ હમણાંજ થોડા દિવસ પહેલા રાજવી પરિવારના વર્તમાન સદસ્યો શ્રીમંત મહારાજા…

આજીવન કેદની સજા ભોગવી રહેલા રામ રહીમને મળી 21 દિવસની છૂટ

ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે 25 ઓગસ્ટ 2017ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન CBIની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો. હરિયાણા…

error: