Satya Tv News

Month: March 2022

તમિલનાડુ: 25 વર્ષીય નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરે કરી આત્મહત્યા

તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના રહેવાસી નેશનલ લેવલના કબડ્ડી પ્લેયર ભાનુમતીએ બુધવારે સુસાઈડ કરી લીધુ. માત્ર 25 વર્ષીય ભાનુમતીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેઓ…

જનતા પર મોંઘવારીનો ડબલ એટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNGનાં ભાવમાં થયો આટલો વધારો

પેટ્રોલ-ડીઝલ બાદ હવે પાઈપ નેચરલ ગેસ એટલે કે PNG અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG માં પણ ભાવ વધારો થતા ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે. IGL એ માહિતી આપતા જણાવ્યું કે,…

નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી

વર્ષાબેનના પિતા ગોસ્વામી ડુંગરપુરીને રૂપિયા બે લાખ દસ હજાર રોકડા સહાય આપી મદદરૂપ થયા નિર્ભયા ટીમની મહિલા પોલીસનું અકસ્માતમા અવસાન થતાં જિલ્લા પોલીસ વડાએ પરિવારને સહાય કરી મદદરૂપ થયાં હતા.…

સાંસદ મનસુખ વસાવાની પુત્રી પ્રીતિ વસાવા પિતાના સમર્થનમા આગળ આવી..

સોસીયલ મીડિયામા મનસુખભાઈને ખોટી રીતે બદનામ કરનારાને આડેહાથે લીધા. મારા પિતાને ફકત આદિવાસી નહિ પરંતુ સર્વ સમાજનું સમર્થન છે. અનેક પ્રકારની ધમકીઓની સામે પણ પ્રજાકીય કામો નીડરતાથી કરી રહ્યા છે…

અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા, ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે

આ બંને નેતાઓના રાજીનામાના પગલે હવે લોકસભામાં સમાજવાદી પાર્ટીના 3 સાંસદો રહ્યા છે. યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામુ આપી દીધુ છે.…

ગ્રીષ્મા બાદ હવે તૃષાની ઘાતકી હત્યા:વડોદરામાં એકતરફી પ્રેમમાં પાળિયાના 10થી વધુ ઘા મારી વિદ્યાર્થિનીનું મર્ડર

વડોદરા શહેર નજીક ધનિયાવી ગામની સીમમાં મંગળવારે રાતના સમયે એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતાં શહેર પોલીસતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે એકતરફી પ્રેમમાં હત્યા કરનાર આરોપી…

ભાજપમાં ભરતી મેળો, ચૂંટણી પહેલા આપના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.…

વાગરા : વિલાયત સ્થિત જુબીલન્ટ કંપનીમાં ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

૧૨૦ જેટલા રક્ત યુનિટ એકત્ર કરાયા વિલાયત જીઆઈડીસી માં આવેલ જુબીલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન, રેડક્રોસ બ્લડ બેંક અને રોટરી કલબ ઓફ ભરૂચ નર્મદાનગરીના…

સુરત ‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’, લખીને આત્મહત્યા કરી

‘મમ્મી તું સ્ટ્રોંગ થઈ જજે, હું ભગવાનના ધામમાં જાઉં છું’ ચીઠ્ઠીમાં આવુ લખીને સુરતના કતારગામના યુવકે ફાંસો ખાધો છે. મૂળ જામનગરના વતની 23 વર્ષીય યુવકની એક મહિના પહેલા જ સગાઈ…

19 વર્ષીય યુવતીની નેશનલ હાઈવે પર લાશ મળી, હત્યારાએ હાથ પણ કાપી નાંખ્યો હતો

વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીની લાશથી…

error: