Satya Tv News

Month: March 2022

ભારત ની આઇકોનિક ક્રિકેટ લીગ ” વેલિયન્ટ પ્રીમિયર લીગ સીઝન 5″ ની ટ્રોફી નુ લોકાર્પણ

ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ અને ક્રિકેટર વિપુલ નારીગરા દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું , વિપુલ નારીગરા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને તેમની ઑટોગ્રાફ એડિશન વાળું સ્પેશ્યલ ક્રિકેટ બેટ…

GCSRA દ્વારા નર્મદા જિલ્લાને CSR એક્ટીવીટીના ભાગરૂપે રૂા.૩૫ લાખના ખર્ચે વધુ એક એમ્બ્યુલન્સની મંજૂરી મળી

જિલ્લા કલેક્ટરશ ડી.એ.શાહના અથાક પ્રયાસો અને સતત ફોલોઅપને પરિણામે આરોગ્ય ક્ષેત્રે વધુ એક સફળતા સાંપડી રૂટીન વેક્સીનેશન, અકસ્માત, પ્રસૂતિ તેમજ અન્ય સંજોગોમાં દરદીઓને ઘર આંગણે જ વિના મૂલ્યે સમયસર સારવાર…

રશિયાનું બોલ્યા બાદ ફોક : મેકલિયેવ પર મિસાઈલમારો, 14નાં મોત

કીવ : રશિયાએ કીવ અને ખાર્કિવ જેવા શહેરો પરના હુમલા ઘટાડવાના આપેલા વચન વચ્ચે આ શહેરોની બહાર તેની ફોજ ખડકી દીધી છે. તેની સાથે મેકલિયેવ પરના હુમલામાં ૧૪ના મોત નીપજ્યા…

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોના ડીએમાં ત્રણ ટકાનો વધારો

કેન્દ્રીય કેબિનેટે ડીઅઅને ડીઆર ૩ ટકા વધારીને ૩૪ ટકા કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૧.૧૬ કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. મોંઘવારી ભથ્થાનો નવો દર એક જાન્યુઆરી,…

રાજ્યસભાનાં 72 સાંસદ થઈ રહ્યાં છે રિટાયર

તમને જણાવી દઈએ કે, વર્ષ 2022માં રાજ્યસભામાંથી 72 સાંસદો નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે નિવૃત્ત થનારા આ સભ્યોના નામમાં કપિલ સિબ્બલ, નિર્મલા સીતારમણ, સુબ્રમણ્યમ સ્વામી, સંજય રાઉત, પી ચિદમ્બરમ, પીયૂષ…

હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી અકસ્માતમાં 8 ઘાયલ

આણંદ જિલ્લામાં ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો હતો. પેટલાદનાં બાંધણી ચોકડીથી વિશ્ર્નોલી માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. રસ્તા પર ધુંધળુ વાતાવરણ હોવાથી કંઈ દેખાતુ ન હતું, આ કારણે ટેન્કર…

મેં માસમાં શુ થશે તેવા પ્રજાજનોમાં સવાલ : ભરૂચ જિલ્લામાં હાલ 40 ડીગ્રી થી વધુ તાપમાન

ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીના કારણે લોકો શેકાયા છે ત્યારે મેં મહિનાના દિવસોમાં સ્થતી વધુ ગંભીર બનવાની સંભાવના વર્તાય રહી છે. ભરૂચ જિલ્લામાં માર્ચ માસના અંતિમ દિવસોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ…

મોંઘવારીનો ડામ, 10 દિવસમાં 9મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

સામાન્ય લોકોને ફરી મોંઘવારીનો માર લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો નોંધાયો છે. ઓઈલ કંપની…

પશુ પર ટેગ-લાયસન્સ જરૂરી, નિયમ તોડ્યો તો જેલ અને 1 લાખનો દંડ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે.મહાનગરોમાં રખડતા ઢોરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઘણી જગ્યાએ તો રખડતા ઢોરોનો આતંક એવો વધી ગયો છે કે જીવ…

મોંઘવારી મુદ્દે દેશભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ જોડાયાં

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારીના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો સવારે દિલ્હીનાં વિજય ચોક ખાતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે.…

error: