પંજાબના CMએ આપ્યું રાજીનામું : વિપક્ષે રજૂ કર્યો હતો અવિશ્વાસ પ્રસ્તાવ
રાજનીતિક ઉથલપાથલમાં હવે પંજાબના મુખ્યમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે. સરકાર સામે વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પૂર્વે જ પંજાબના CMએ રાજીનામું ધરી દીધું છે. અહિં વાત થઈ…