Satya Tv News

Month: March 2022

હાય રે મોંઘવારી:ગરમીનો પારો વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ પણ ઉંચકાયા

એક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે.…

જમ્મુ-કાશ્મીરમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઇ 4.3ની તીવ્રતા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કશ્મીરમાં અલચી (લેહ) થી 186 કિમી દૂર ઉત્તરમાં આજે સવારનાં 7:29 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનાં લીધે આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ…

સીંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાના ભાવ સરખા જાણો ભાવ

કપાસિયા તેલ સસ્તું હોવાથી લોકોને મગફળીના તેલનો વિકલ્પ મળતો હતો પણ હાલની સ્થિતિ પ્રમાણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખા થતાં જનતાને બંને તેલના ભાવમાં મોંધવારીનો માર સહન કરવો પડી…

અંકલેશ્વરની તુલસીધામ સોસા.માં તસ્કરો 1.75 લાખની મતા ચોરી ગયા

પરિવાર મકાન બંધ કરી બહાર ગામ ગયો હતો અંકલેશ્વરના નવી દીવી ગામ રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી માં રહેતા કૃણાલ શાંતિલાલ રાણા ગત રોજ પરિવાર સાથે ઘર બંધ કરી સામાજિક…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો

મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી છે. સોમવારે ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરાઈ. મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને હાલ રાહત મળવાની આશા ઓછી…

ટેકઓફ પહેલા વિજળીના થાંભલા સાથે અથડાયું સ્પાઇસજેટનું વિમાન

સ્પાઈસજેટના પ્રવક્તાએ જાહેર કરેલા નિવેદન મુજબ પુશ બેક દરમિયાન જમણી પાંખની પાછળની ધાર એક થાંભલા સાથે અથડાઈ જેના કારણે એઈલરોન્સને નુકસાન થયું. દિલ્હી એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના ટળી…

બીજેપીએ 200 કરોડમાં વેચ્યું કાશ્મીરી પંડિતોનું દર્દ, ધ કાશ્મીર ફાઈલ્સને લઈને મનિષ સિસોદિયાના પ્રહારો

https://twitter.com/ANI/status/1508378432685879298?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1508378432685879298%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fgujarati.abplive.com%2Fnews%2Findia%2Fdelhi-deputy-cm-manish-sisodia-made-a-statement-on-the-film-the-kashmir-files-762393

રાજપીપલા ખાતે વન રક્ષકના પેપર લિકેજના મામલે ગાંધીનગર જવા રવાના થયેલા નર્મદા યુથ કોંગ્રેસના 35 કાર્યકરોને ડીટેઈન કર્યા

વન રક્ષક ના પેપર લિકેજના મામલે નર્મદા જિલ્લામાંથી યુવા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે વિધાનસભાનો ઘેરાવ કરવાના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. ત્યારે વહેલી સવારે જ રાજપીપળા સફેદ ટાવર…

નર્મદા જિલ્લામાં10 કરોડના ખર્ચે 2 એકરમાંનવી સાયન્સ સિટીનું ન નિર્માણ થશે.

SOU ના પ્રવાસીઓ માટે સાયન્સ સીટીનું નવું આકર્ષણ ઉમેરાશે બાળકોમાં સાયન્સ પ્રત્યેની રૂચિ પણ કેળવાશે- ડી.એ.શાહ,કલેક્ટર,નર્મદા નર્મદામા ટ્રાયબલ યુનિવર્સીટીઆવ્યા પછી જ્ઞાનવિજ્ઞાન ક્ષેત્રે શોધ સંશોધનમા રસ જાગૃત થાય અને વિજ્ઞાન પ્રત્યે…

પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલના આદેશ અનુસાર રાજપીપલા પોસ્ટ ઓફિસના તમામ કર્મીઓ હડતાલમા જોડાયા

બે દિવસની હડતાલથી પોસ્ટનું કામકાજ ઠપ થઇ ગયું. પોસ્ટના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીદેખાવો યોજ્યા તા. ૨૮ અને ૨૯ માર્ચ એમ બે દિવસની ગુજરાત પોસ્ટલ સર્કલ ના તમામ પોસ્ટલ કર્મચારીઓ હડતાલમા જોડાઈ…

error: