Satya Tv News

Month: May 2022

મંડાળા ગામની સીમના ખેતર માથી ૧૦,૦૦૦ રૂપિયાની મોટર ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામની સીમમાં આવેલા ખેતર માંથી મોટર ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત માહિતી મુજબ હેમંતભાઇ સુરેશભાઇ વસાવા, ધંધો-ખેતી રહે.ખાબજી ચૈતર ફળીયું તા.દેડીયાપાડા એ આપેલી ફરિયાદ અનુસાર…

નર્મદા : ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા

અન્ય ફૂલો ગરમીમા કરમાઈ જાય છે જયારે એક માત્ર ગરમાળો જેમ ગરમી પડે તેમ ગરમાળો ખીલે છે. ગરમાળાના ઝાડ નીચે બેસવાથી કયારેય લૂ વાગતી નથી. પીળા ચટક ફુલોના લટકતા ગરમાળાના…

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં મિલકત વિવાદના કારણે પાડોશી યુવકે મહિલાને જાહેરમાં માર માર્યો, બધા જોઈ રહ્યા, કોઈએ મદદ ન કરી

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાંથી મહિલા વકીલને માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગત શનિવારે બપોરની છે, જ્યાં વિનાયકનગર વિસ્તારમાં સર્કલ રોડ પર મહંતેશ નામના એક શખ્સે મહિલાને જાહેરમાં માર માર્યો…

કાકીને ફોન કરવા મુદ્દે કાકાએ ઠપકો આપતા સગીરનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

મળતી માહિતી અનુસાર, સુરતના નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતા 16 વર્ષના મૌનિકે આપઘાત કર્યો છે. મૌનિકે તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપી હતી કે જેનું હજુ તો પરિણામ…

આસામઃ પૂરના પાણીમાં ઘણાં કલાકો સુધી ફસાઈ ટ્રેન, વાયુસેનાએ 119ને બચાવ્યા

ભારે વરસાદના કારણે આસામમાં તબાહી વધી રહી છે. આ બધા વચ્ચે વાયુસેનાએ કછાર વિસ્તારમાં અનેક કલાકો સુધી પૂરમાં ફસાયેલી એક ટ્રેનમાંથી સેંકડો મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા. અચાનક જ પૂર અને…

ઉમરપાડા : ચંદ્રપાડા ગામની ઘટના : તું ડાકણ છે, કહી જેઠનો વહુ પર હુમલો : હુમલો કરનારા 2 સામે ઉમરપાડા પોલીસમાં ફરિયાદ

ઉમરપાડા તાલુકાનાં ચંદ્રપાડા ગામે રહેતી મહિલા રસોઈ બનાવવા માટે લાકડા લેવા માટે બહાર ગઈ, અને મહિલાના જેઠે તું ડાકણ છે, તારા લીધેજ અમારો પરિવાર બીમાર રહે છે. એમ જણાવી મહિલા…

બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું

કાળઝાળ ગરમી અનેકોના ભોગ લઈ રહ્યાં છે. આવી ગરમીમાં પ્રસંગોમાં ઉમટી પડતી ભીડ ભારે પડે છે. સુરતના ઓલપાડના એક લગ્નપ્રસંગમાં ડીજે પાર્ટીમાં નાચતા સમયે યુવતીના પિતરાઈ ભાઈનું મોત નિપજ્યુ હતું.…

સુરતમાં ડ્રગ્સની રેલમછેલ વધુ એકવાર અફીણનો જથ્થો પકડાયો

સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી એક ઇસમે અફીણ મોકલાવ્યું હતું અને ડીંડોલી વિસ્તારમાં નશીલું અફીણ આવતા પોલીસે કાર્યવાહી કરી એક…

સુરત : 2000 રૂપિયાના કમિશનની લાલચ માં હીરા દલાલને નકલી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો

હીરા દલાલને નકલી હીરા પધરાવનાર ઠગને સુરત પોલીસે ઝડપી પાડ્યો ઠગ યુવકે ૫૦ હજારના હીરા બતાવી 37 હજાર રૂપિયા પડાવી લીધા હીરા દલાલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી…

અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના,ચર્ચમાં 30 લોકો પર અંધાધૂંધ ગોળીબાર, એકનું મોત

અમેરિકાના સધર્ન કેલિફોર્નિયામાં એક ચર્ચની અંદર રવિવારે બપોરે 1:26 વાગ્યે (અમેરિકાના સમય મુજબ) ફાયરિંગ થયું હતું. લગુના વુડ્સ શહેરમાં જીનીવા પ્રેસ્બીટેરિયન ચર્ચમાં થયેલા હુમલામાં એક શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત થયું…

error: