Satya Tv News

Month: May 2022

એક યુવક અને બે યુવતી 10 વર્ષ સાથે લિવ ઈનમાં રહ્યાં, હવે લગ્નની કંકોત્રી વહેંચી

વલસાડમાં લગ્નોની સીઝનમાં વધુ એક અનોખા લગ્ન સામે આવ્યા છે. લિવ ઈનમાં રહેવુ લોકો નવા જમાનાનો ટ્રેન્ડ ગણે છે. પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી લિવ ઈનની પ્રથા છે. આદિવાસી સમાજમાં લગ્ન…

નોઈડામાં 31મી મે સુધી કલમ 144 લાગુ, COVID-19ના વધતા કેસના અનુસંધાને નિર્ણય

ભારતમાં હાલમાં કોરોનાના 19,500 સક્રિય કેસ છે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત પ્રતિબંધો વધી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં…

સુરત:કતારગામ ગજેરા સ્કૂલ પાસે ટ્રકે અડફેટે લેતાં CA ‌વિદ્યાર્થીનું મોત

મિત્ર સાથે અન્ય મિત્રને મળવા માટે ગયેલા પુણાના સીએના વિદ્યાર્થીનું કતારગામ ગજેરા સકૂલ પાસે ટ્રકની અડફેટે મોત થયું હતું. પુણાગામમાં રહેતા જેન્તીભાઈ જેઠવા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.…

ડેડીયાપાડા : કોકમ ગામે ધરોમાં લાગી આગ ! છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં તંત્ર ટોચનું મોચ નહીં!

ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામે ધરોમાં લાગી આગ છાસવારે બનતી આગ લાગવાની ધટના છતાં તંત્ર ટોચનું મોચ નહીં તાલુકા કક્ષાએ આવી આગ લાગવાની ઘટનાનો સામનો કરવા સુવિધાઓ ઉપલબ્ધ નથી ડેડીયાપાડા :-…

185 મુસાફરો સાથે સ્પાઈસ જેટનું વિમાન તોફાનમાં ફસાયું, 40 જેટલા યાત્રીઓ ઈજાગ્રસ્ત

વિમાનમાં 185 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 40 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. એરપોર્ટ પર તમામ ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી. જો કે, એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.…

તાલાલાની સવાર ભૂકંપથી થઈ, વહેલી સવારે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

ગીર સોમનાથ :તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 6 વાગ્યે અને 58 મિનિટે તાલાલાની ધરતીમાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર 4.0 રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો…

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર એમોનિયા લીકેજ થતાં લોકોમાં નાસભાગ

લીકેજના કારણે લોકોની સુરક્ષા માટે ટ્રાફિક ડાઈવર્ટ કરવાની ફરજ પડી રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર (તા. ચોટીલા) નજીક એક એમોનિયા ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં મોટો ખતરો…

વાગરાના કલાદરા ગામના ગરીબ ST, SC, OBC ખેડૂત પરિવારો પોતાની જમીનો નામે અલગ કરાવવા ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવશે

ખેડૂતો નો સરકાર અને વહીવટીતંત્ર ની ઢીલીનીતિ સામે આક્રોશ સરકારે કાયમી ધોરણે ૫૦-૬૦ વર્ષ થી ફાળવેલ જમીનો માં નામ અલગ કરવા આપેલ અરજીનો આઠ-દશ વર્ષથી નિર્ણય નહિ લેવાતા ખેડૂતોમાં ભારે…

દહેજ મરીન પોલીસે IPL ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ને ઝડપી પાડ્યો

પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસર ની કાર્યવાહી હાથધરી દહેજ મેરીન પોલીસે IPL ક્રિકેટ ના ઉપર સટ્ટો રમતા એક ને ઝડપી પાડ્યો હતો.પોલીસે ૯૫૦૦/- ₹ નો મુદ્દામાલ કબ્જે…

કેવડીયા : દેશ અને દુનિયાના પ્રવાસીઓેને આકર્ષવા પાણી ઉપર તરતું બોટ હાઉસ મુકાયું

કેવડીયાના નજરાણામાં વધુ એક વધારો થયો છે. હવે પાણી ઉપર જમવા સાથે રહી શકાય તેવી સુવિધા કાર્યરત કરી દેવામાં આવી છે. કેરાલામાં જોવા મળતા બોટ હાઉસનો મુલાકાતીઓ હવે સ્ટેસ્યુ ઓફ…

error: