Satya Tv News

Month: September 2022

સંવેદનશીલ ઘટના : UPમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ

UPના બરેલીમાં ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. રેપ દરમિયાન મહિલાનો ગર્ભપાત થઈ ગયો. પીડિતાએ તે અંગેની ફરિયાદ પોલીસને કરી, પરંતુ કોઈએ તેની ફરિયાદ સાંભળી નહીં. પરિવારવાળા પરેશાન…

જંબુસર : કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન મહેન્દ્રસિંહ સીંધા બિનહરીફ ચેરમેન બન્યા

ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ બિનહરીફ ચેરમેન બન્યાચેરમેનને વધાવી લઈ પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવ્યુંભાજપા હોદ્દેદારો સદસ્યોમાં આનંદની લાગણી પ્રવર્તી ધી જંબુસર તાલુકા કો ઓપરેટીવ પરચેજ એન્ડ સેલયુનિયન લિમિટેડ જંબુસરના…

રાજુ શ્રીવાસ્તવને પરિવારે ભીની આંખે અંતિમ વિદાઈ આપી

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા છે.ગુરુવારે દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેના ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી. આ દરમિયાન તેમના પરિવારના સભ્યો સુનીલ પાલ, ઈશાન…

ઓસ્કાર માટે ગુજરાતી ફિલ્મ ‘Chhello Show’ની પસંદગી

ભારતમાંથી ઓસ્કારમાં જઈ રહેલી ફિલ્મની છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચા થઈ રહી હતી. વર્ષની બે મોટી ફિલ્મો ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘RRR’ વચ્ચે કઠિન સ્પર્ધા માનવામાં આવી રહી હતી.યૂઝર્સ સોશિયલ…

સુરત પોલીસે સુમુલ વાહન સાથે પાયલોટીંગ કરી શહેરના દરેક ખૂણામાં 13 લાખ લીટર દૂધ વિતરણ કરાવ્યુ

હંમેશા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરતી પોલીસ પ્રજા માટે સતત કાર્યરત રહે છે.ત્યારે સુરત પોલીસની એક સરાહનીય કામગીરી તમારુ દિલ જીતી લેશે. આજે માલધારી સમાજના વિરોધને પગલે અનેક લોકો દૂધથી…

સુરત : સિટી બસ નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત,રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતા પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. જેને લઇ યુવકને ગંભીર ઇજા બાદ મોત…

દહેજની ATC ટાયર કંપની સાથે દોઢ કરોડની છેતરપીંડી થતા ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સના ચાર ડીરેક્ટરોએ છેતરપિંડી કરી હાલોલની ઇનોવેટિવ ટાયર એન્ડ ટ્યુબ્સ બંધ કર્યા બાદ ૯૨ મેટ્રિક ટન ટાયર બનાવવાના રો-મટિરિયલ્સ ચાઉં કર્યું દહેજ પોલીસ મથકે ATC ના…

દેસાઈ ફાઉન્ડેશન અને GACL કંપની દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ વર્કશોપ યોજાયો

વાગરા તાલુકાની આઠ ગામની શાળા ના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો વાગરા તાલુકા માં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને GACL એજ્યુકેશન સોસાયટી ના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન અને કાઉન્સેલિંગ વર્કશોપ…

વાગરા તાલુકા ના આઉટ સોર્શીગ ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા : પ્રજા ના કામો અટવાયા

જન સેવા કેન્દ્ર બંધ રહેતા નકલો,આવક ના દાખલા,જાતિ-સિનિયર સીટીઝન ના પ્રમાણ પત્રો લેવા આવેલ પ્રજાજનોને ધર્મ ધક્કા વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક…

અંકલેશ્વર : તસ્કરોએ બે મહિનામાં બીજી વાર નિશાન બનાવી ચોરી કરી ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ચોરીવેલકમ નગરના એક મકાનને તસ્કરોએ બનાવ્યું 2 વાર નિશાનચાંદીના ઘરેણા અને રોકડાની ચોરી કરી ફરાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ વેલકમ સોસાયટીના એક મકાનને તસ્કરોએ બે…

error: