ભાવનગર : ઈન્દીરાનગરમાં ફટાકડા ફોડતા 4 બાળક દાઝ્યાં
શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર…
શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ઈન્દીરાનગરમાં ચાર બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગંભીર રીતે દાઝી જતાં ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઉપલબ્ધ થતી વિગત અનુસાર…
રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર ફરી એકવાર મોટો હુમલો કર્યો છે. આ હુમલાઓ ઈરાની નિર્મિત કામિકાઝ ડ્રોન વડે કરવામાં આવ્યા હતા. કિવ શહેર અનેક વિસ્ફોટોથી હચમચી ગયું હતું. કિવમાં રશિયન…
બિહાર કોંગ્રેસના નેતાઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં વોટ નાખવાના છે. આ અગાઉ કોંગ્રેસના 50થી વધારે નેતાઓ ક્યાંય દેખાતા નથી. આ નેતા ન તો સદાકત આશ્રમમાં દેખાઈ રહ્યા છે, ન તો…
વડોદરાની એક્સપ્રેસ રેસિડેન્સી હોટલમાં બર્થ-ડે પાર્ટી દરમ્યાન હોટલની એક બેદરકારીના કારણે 3 વર્ષીય માસૂમનું પાણીની નીકમાં પડવાથી મોત નિપજ્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ…
પાલનપુરમાં રહેતો એક યુવક વિજય પરમાર ફાઇનાન્સના વ્યવસાય સાથે જોડાયેલો છે. વિજય પરમારને ડીસમાં રહેતી એક યુવતી લોન કરાવવા માટે કાગળ બતાવવા માટે આવી હતી. આ દરમિયાન યુવતીએ વિજય પરમારને…
મનીષ સિસોદિયાની પૂછપરછ સમયે હોબાળાની આશંકાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિસોદિયાના ઘર અને CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે…
રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર આવેલા બાઇકના શો રૂમમાં ભીષણ આગ લાગી છે. અચાનક લાગેલી આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા છે. ફાયર બ્રિગેડની બેથી વધુ ટીમો પહોંચીને…
એકની હાલત ગંભીરગેસ બોટલ બદલાવતી વખતે બોટલની કેપ ખોલતા જ પ્રેશર સાથે ગેસ નીકળ્યો અને ઘરમાં ફેલાઇ ગયો, અખંડ દીવો ચાલતો હોવાથી બ્લાસ્ટ સાથે આગ લાગી ઉંડેરા ગામમાં ગેસ સિલિન્ડર…
પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન ગૃહકલેશના કિસ્સા વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં પતિ જમી રહ્યા બાદ થાળી સાસુંએ ઉપાડતા તકરાર થઇ હતી. જેમાં વહુને પકડી રાખીને સાસરીયાએ માર મારતા મામલો પોલીસ…
રાત્રે 10 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં.…