Satya Tv News

Month: October 2022

મુંબઈ યુનિવર્સિટી : દિવાળી સત્રની પરીક્ષાઓની વિદ્યાર્થીઓના વિરોધ બાદ નવી તારીખો જાહેર કરી

મુંબઈ યુનિવર્સિટીએ થોડા દિવસ પહેલાં જ શિયાળુ (દિવાળી) સત્રની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. જે મુજબ પરીક્ષાની તૈયારી માટે ૧૫ દિવસનો સમય જ મળતો હોવાથી તેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.…

ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય

ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા…

કફ સિરપ જ નહિ તાવની આ દવાઓ પણ ટેસ્ટમાં ફેલ

ભારતીય દવા કંપની કફ સિરપ પીવાથી આફ્રીકી દેશ ગાંબિયામાં 66 બાળકોના મોતના આરોપો વચ્ચે દેશમાં વધુ કેટલીક કંપનીઓના સેમ્પલ ફેલ થઈ ગયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) દ્વારા…

મહારાષ્ટ્રમાં 10 મહિનામાં સ્વાઈન ફ્લૂના 3 હજારથી વધારે કેસ

મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે રાજ્યમાં આ વર્ષે ૧૦, ઓક્ટોબર સુધીમાં સ્વાઇન ફ્લુને કારણે ૨૦૪ દરદીઓનાં મૃત્યુ થયાં છે જ્યારે ૩,૫૮૫ કેસ નોંધાયા છે. રાજ્યનાં…

તાલાલામાં બાળકીની હત્યા મામલે થયો મોટો ધડાકો, પિતા-મોટા બાપુજીએ ઉતારી મોતને ઘાટ, 2 કલાક આગ પાસે ઊભી રાખી

ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની…

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, 15 નેતાઓએ જાહેર કરી દીધી નિવૃત્તિ, 40 રાજીનામા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઊંઝા કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે. ઊંઝા શહેરના 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું છે, તો 15 અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર…

રાજકોટમાં જસદણના માધવીપુરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે જૂથ અથડામણ, છુટ્ટા હાથની મારામારી થતા 7 લોકો ઇજાગ્રસ્ત

રાજકોટના જસદણના માધવીપુર ગામે આવેલ ગ્રામપંચાયત નજીક જૂની અદાવતને લઇને બે જૂથ વચ્ચે હથિયારો સહિત છૂટાહાથે મારામારી થતા બન્ને પક્ષે 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં ઘવાયેલા 10 ઈજાગ્રસ્તોને…

પાકિસ્તાનના સિંધ જિલ્લામાં અચાનક બસમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, 17 યાત્રીઓ બળીને ભડથું

પૂરના કહેરનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાંથી વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બુધવારે એક બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બસમાં સવાર 17 લોકોના…

આ વર્ષનું દિવાળી વેકેશન પડશે મોંઘુ ?

સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી…

ઉત્તરાખંડમાં ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

error: