Satya Tv News

Month: October 2022

3RD ODI : ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થે. ત્યારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને…

કચ્છ : BSFએ 2 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા

કચ્છના હરામીનાળામાં બીએસએફ ભુજ દ્વારા 2 પાકિસ્તાની માછીમારોને પકડી પાડવામાં આવ્યા છે. 10 ઓક્ટોબર 2022એ લગભગ 11:40 વાગે BSF નલિયા દ્વારા શરૂ કરવામાં આવેલા એક યુએવી મિશનમાં હરામીનાળાના સામાન્ય વિસ્તારમાં…

સૌરવ ગાંગુલીના સ્થાને BCCIના નવા અધ્યક્ષ બની શકે છે રોજર બિન્ની

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની સૌરવ ગાંગુલીના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ બની શકે છે. બિન્ની ભારતની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. તે હાલમાં કર્ણાટક સ્ટેટ…

ભારતના વિદેશમંત્રીએ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM ને આપી ખાસ ભેટ

ભારતના વિદેશમંત્રીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લેસ સાથે મુલાકાત કરી. તેમણે એક એવી ખાસ ભેટ તેમને આપી કે આ ભેટની તો કદાચ તેમણે કલ્પના પણ નહીં…

બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરના રોજ 80 વર્ષના થયા

11 ઓક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તથા ચાહકો અલગ-અલગ રીતે બિગ બીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે ‘ગુડબાય’ના મેકર્સે ચાહકોને ખાસ ગિફ્ટ આપી…

વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓ ડીટેઇન કરાયા

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી રહી છે. ધારાસભ્યો ઉપર જીવલેણ થતો હોય તો કાયદા વ્યવસ્થાને લઈને સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.…

વડોદરા : સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની હત્યા

હત્યારાની અટકાયત, કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરાશે વડોદરા નજીક આવેલી પોર જી.આઇ.ડી.સી.માં સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા શખસની અજાણ્યા શખએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી…

મુંબઈ : વૃદ્ધા સાથે 7.66 લાખની છેંતરપિંડી : નાગરિકોને બાકી વીજ બિલના ફોન પર વિશ્વાસ નહીં કરવા પોલીસની તાકીદ

પુણેના કોરેગામ પાર્ક્માં રહેતી વૃદ્ધાને વીજ બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવાની ધમકી આપી બિલ ભરાવવાના નામે ૭.૬૬ લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. મહિલાએ િ કોરેગાવ પોલીસ સ્ટેશનમાં આ…

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બનશે ભારતની સર્વોચ્ચ અદાલતના નવા મુખ્ય ન્યાયાધીશ

ભારતની સર્વોચ્ચ અદાલતને ખૂબ જ ટૂંકાગાળામાં અનેક નવા મુખ્ય ન્યાયાધીશ મળી રહ્યાં છે. બે વર્ષના નજીવા સમયમાં ભારતને કુલ 3 CJI મળ્યા છે. દેશના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતનો કાર્યકાળ…

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌંભાડ મામલે વધુ એક MLAની ED દ્વારા ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડની તપાસ ઝડપી કરી દીધી છે. હવે આ મામલામાં ED દ્વારા TMCના અન્ય ધારાસભ્ય માણિક ભટ્ટાચાર્યની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા મંત્રી પાર્થ…

error: