Satya Tv News

Month: October 2022

પુણે રેલવે સ્ટેશન પર ભારે ગરદીને લીધે ધક્કા- મુક્કી થતા એક જણનું કચડાઈ જવાથી મોત

મુંબઈ દીવાળી નિમિત્તે લોકોએ વતનમાં જવા દોડ મૂકતા આજે પુણે રેલવે સ્ટેશન પર ભારે ગરદી થઈ હતી. આ ગરદી દરમ્યાન પુણે રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાના પ્રયાસમાં ધક્કા મુક્કી થતાં…

સુદાનમાં આદિવાસીઓના બે જૂથ વચ્ચે અથડામણ બે દિવસમાં ૨૨૦નાં મોત

સૂદાનના દક્ષિણમાં આદિવાસીઓની વચ્ચે બે દિવસના સંઘર્ષ પછી ઓછામાં ઓછા ૨૨૦ લોકોનાં મોત થયા છે તેમ એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ સંઘર્ષ તાજેતરના વર્ષોમાં આદિવાસીઓની વચ્ચે…

દિવાળી બોનસ ના આપ્યુ તો રોષે ભરાયેલા કર્મચારીએ પોતાની જ કંપનીમાં લૂંટ ચલાવી

ઓરિસ્સાની એપી ગોયલ નામની કંપનીના કર્મચારીઓ મજૂરોને આપવા માટેના પગારની રકમ એક બેગમાં ભરીને લઈ જતા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમને લૂંટી લીધા હતા. પોલીસની તપાસમાં એવી વિગતો સપાટી…

બંગાળમાં ભયાનક વાવાઝોડા સિતરંગનો ખતરો : વાવાઝોડાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકની

દિવાળીનાં શુભ પર્વની વચ્ચે બંગાળ પર સંકટનાં વાદળો ઘેરાણાં છે. હવામાન વિભાગે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઇ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ…

પાકિસ્તાન ભારત સામે ફલોપ : પાકિસ્તાનની ટીમને ચાર ઓવરમાં માત્ર 15 રન

દુનિયાના ટોપ ફેસ્ટમેનમાં જેમનો સામાવેશ થાય તેવા પાકિસ્તાનની કેપ્ટન બાબર આઝમ અને નંબર વન ગણાતા ટી-20 બેસ્ટમેન મોહમ્મદ રિઝવાન ભારત સામેના મુકાબલામાં ફ્લોપ સાબિત થયા છે. પાવર પ્લેમાં જ બંને…

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયામો એક અનોખો રેકોર્ડ પણ છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ પાકિસ્તાન સામે T20 વર્લ્ડલ કપમાં ટૉસ જીતી છે, ત્યારે તે મેચ ભારતીય ટીમ ક્યારેય હારી નથી. ત્યારે આ રેકોર્ડને…

અમદાવાદ : ચાંગોદરમાં ઓઈલની ટાંકી સાફ કરવા ઉતરનાર ત્રણ મજૂરનાં મોત

અમદાવાદ નજીક આવેલા ચાંગોદર ખાતે આવેલા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમા શનિવારે બપોરના સમયે ઓઈલની ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરના મોત થવા પામ્યા હતા.અમદાવાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી ટાંકીમા ફસાયેલા…

રાજીવ ગાંધી ફોઉન્ડેશન નું લાયસન્સ રદ, વિદેશી ફંડિંગના આરોપો પર કેન્દ્રની કડક કાર્યવાહી

કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ અથવા કોઈપણ પ્રકારે કોંગ્રેસ સાથે સંકળાયેલી સંસ્થાઓ પર ગાળિયો કસાઈ રહ્યો છે. એ પછી નેશનલ હેરાલ્ડ નો મામલો હોય કે હવે રાજીવ ગાંધી ફાઉન્ડેશન. મોદી સરકાર…

ભાવનગર: દુકાને જઇ રહેલા આધેડને ઢોરે અડફેટે લેતાં મોત

ભાવનગર: શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે.…

રશિયાએ યુક્રેન પર 36 રોકેટ છોડયા : 14 લાખ ઘરોમાં અંધારપટ

રશિયાએ યુક્રેન પર ૩૬ રોકેટ છોડયા છે. આમ રશિયાનો યુક્રેન પર અવિરત બોમ્બમારો જારી છે. આના લીધે વીજ એકમને નુકસાન પહોંચતા ૧૪ લાખથી પણ વધુ લોકો અંધારપટનો ભોગ બન્યા છે.…

error: