Satya Tv News

Month: October 2022

તમને રખડતા કૂતરા પ્રત્યે ઘણો પ્રેમ હોય, તો આ કૂતરાઓને ઔપચારિક રીતે દત્તક લો: હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે તમામ પ્રાણી પ્રેમીઓને રખડતા પ્રાણીઓ સામે ચેતવણી આપી છે. હાઈકોર્ટે આવા લોકોને ચેતવવાનો ખાસ પ્રયાસ કર્યો છે જેઓ જાહેર સ્થળોએ ગમે ત્યાં રખડતા કૂતરાઓને ખવડાવવા લાગે…

પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠામાં ચક્રવાત :બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબરે પહોંચવાની સંભાવના

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એલર્ટ અનુસાર, ઉત્તર આંદામાન સમુદ્ર અને દક્ષિણ અંદમાન સમુદ્ર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બન્યો છે. તે 22 ઓક્ટોબરની…

56 વર્ષીય સ્ટાર બબલુ પૃથ્વીરાજનાં 33 વર્ષ નાની યુવતી સાથે લગ્ન

મિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોના જાણીતા અભિનેતા બબલુ પૃથ્વીરાજે પોતાના કરતાં અડધા કરતાં પણ ઓછી વયની વિદેશી યુવતી સાથે લગ્ન કરી લેતાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. બબલુની વય હાલ…

અમદવાદ ચાર સવારી જઈ રહેલ બાઇક ડીવાઇડર સાથે અથડાયું, ત્રણના ઘટનાસ્થળે જ મોત

અમદવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માત થતાં ત્રણ લોકોના મોત થયા છે. લાડવેલ પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત થયો હતો. દાહોદથી અમદાવાદ તરફ જતા બાઈકને અકસ્માત નડ્યો હતો. બાઈક રોડના ડીવાઇડર…

પ્રબોધ સ્વામી અને આનંદ સાગર સ્વામીને લઈ વડોદરામાં વિરોધ :શિવજીનું અપમાન કરવાને લઈ શહેરમાં બેનરો લાગ્યા

સોખડા હરિધામ સાથે સંકળાયેલા સંતો વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. આજે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રબોધ સ્વામી તથા અન્ય સંતના ફોટા પર ચોકડી મારેલા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. અને…

મેક્સિકોમાં સર્જાઈ મોટી દુર્ઘટના:તેલના ટેન્કર સાથે માલગાડીનો સર્જાયો અકસ્માત

ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સ્પીડમાં આવતી ટ્રેન એક તેલના ટેન્કર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને જોત જોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.…

ઓસ્ટ્રેલિયન કંપનીઓ પર એક મહિનામાં બીજો મોટો સાઈબર હુમલો :ઓસ્ટ્રેલિયન હેલ્થ ઈન્સ્યોરરનો ચોરાયો ડેટા

હેકરે 1,000 રાજકારણી, કલાકારો, પત્રકારો, એલજીબીટીક્યુ કાર્યકરો, ડ્રગના વ્યસની સહિતનો ડેટા વેચવાની ધમકી આપી એક સાઈબર ક્રિમિનલે ઓસ્ટ્રેલિયન હેલ્થ ઈન્સ્યોરરના ગ્રાહકોનો ડેટા ચોરી કરીને કંપની પાસે ખંડણી માગી છે. હેકરે…

અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચૉપર ક્રેશ

અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. મળતી માહિતી પ્રમાણે આ હેલિકોપ્ટર સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું છે. તે એક એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે…

વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી, હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. હાઇકોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી ફગાવી. નિયમિત જામીન મેળવવા વિપુલ ચૌધરીને હાઈકોર્ટમાં જામીન માટે કરી હતી અરજી.…

પતિએ ઘરકામમાં મદદ કરવાની ના પાડતા પત્નીએ રેપનો કેસ કર્યો

પતિ-પત્નીના ઝઘડાના અનેક અવનવા કિસ્સા સાંભળવા મળતા હોય છે, પણ બ્રિટનના વોસ્ટરશાયરના પતિ-પત્નીના અણબનાવનો કિસ્સો ચોંકાવનારો છે. અહીં પતિએ પત્નીની ઘરકામમાં મદદ કરવાની ના પાડતા પત્નીએ પતિ સામે બળાત્કારનો કેસ…

error: