Satya Tv News

Month: December 2022

સુરતમાં ઇલેક્ટ્રિક સ્કુટરની બેટરીમાં થયો વિસ્ફોટ, એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત

સુરતમાં ઇલેક્ટ્રિક સ્કુટરની બેટરીમાં અચાનક બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સાથે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે. સુરત: શહેરનાં સચિન વિસ્તારમાં…

ભરૂચ : શેરપુરા નજીક ટ્રાન્સફરમાં લાગી આગ, સ્થાનિકોમાં અફતફરી નો માહોલ, જુવો

ભરૂચ શેરપુરા રોડ પાસે ટ્રાન્સફરમાં લાગી આગ શેરપુરા રોડ પર આવેલ ચાંદની કોમ્પ્લેક્સ નજીકના ટ્રાન્સફર માં આગ. આગ લાગતા સ્થાનિકોમાં અફતફરી નો માહોલ. ભરૂચના શેરપુરા રોડ પર આવેલ ચાંદની કોમ્પ્લેક્સ…

રાજપીપલા : શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ દ્વારા આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા બની લોક આકર્ષણનું કેન્દ્ર

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ દ્વારા કરાયું આયોજન શોભાયાત્રા બની લોક આકર્ષણનું કેન્દ્ર રાજપીપલા ખાતે શ્રીનાથજી મંદિર વૈષ્ણવ પુષ્ટિમાર્ગ આયોજિત ગોસાઈજી મહારાજની શોભાયાત્રા રાજપીપલાના રાજમાર્ગો…

ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યો

ભરૂચ કલરવ સ્કૂલ ખાતે 31 મો વાર્ષિક ઉત્સવ મનાવ્યોછેલ્લા 30 વર્ષથી કલરવ સ્કૂલ કાર્યરતદિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવી શકે છે ભરૂચની કલર શાળામાં શારીરિક અને માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરતા…

ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, સ્મશાનમાં ફરી વેઈટીંગ

ચીનમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોને ભારે વિરોધ બાદ હળવા કરી દેવામા આવ્યા છે. જેના કારણે પરિસ્થિતિ ખુબ જ વણસી રહી છે. ચીનમાં શરૂઆતથી જ કોરોનાને કારણે સ્થિતિ…

શ્રીલંકા-પાકિસ્તાન બાદ વધુ એક દેશ નાદારીના આરે, વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

બાંગ્લાદેશ સરકારના વિરોધમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યારાજકીય તણાવ, મોંઘવારી વચ્ચે દેખાવકારોએ ચૂંટણી કરાવવાની માંગ કરી બાંગ્લાદેશ સરકારના વિરોધમાં અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા અંગે હજારો લોકો ઢાકામાં રસ્તાઓ…

અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર્યો માર

અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં મકાન બાંધકામ બાબતે ચાર ઈસમોએ યુવાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના અંદાડા ગામના ટેકરા ફળિયામાં રહેતા સુનીલ અર્જુન વસાવા ગત તારીખ-૧૭મી ડીસેમ્બરની…

અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલ કરતા તત્વો સામે પગલા ભરાશે ?

અંકલેશ્વર એક્સપાયરી ડેટ ટેબ્લેટના જથ્થાનો જાહેરમાં નિકાલગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ સેન્ટરના હદમાં કરાયતત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી અંકલેશ્વરના ગડખોલ પાટીયા સ્થિત નીરવ હેરીટેજ શોપિંગ…

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર રુદ્રાક્ષ રેસીડેન્સીની સામે રાહદારીને ઇક્કો કાર ચાલકે ટક્કર મારતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી મૂળ યુપીના અને હાલ અંકલેશ્વરના કોસમડી વિસ્તારમાં આવેલ ઋષિ રાજ રેસીડેન્સીમાં રહેતા…

અંકલેશ્વર : પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો

પદ્માવતીનગરમાંથી 3 ઇક્કો કારના સાયલન્સરની ચોરીનો મામલોસાયલન્સરની ચોરીના મામલામાં વધુ એક આરોપી ઝડપાયોGIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી હતી તપાસ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ પદ્માવતીનગરમાંથી ત્રણ ઇક્કો કારના સાયલન્સરની ચોરીના…

error: